________________
ત્રણ ચિત્ર-ચીનની ચિત્રશાલામાં ત્રણ પુરૂષના ચિત્રો છે. પરણું કે નહિ? બીજો પરણીને રડે છે. ત્રીજો સ્ત્રી બંધન છોડી વિરક. આનંદમગ્ન છે. તરસી બકરી કહે-ઘુર ૨...અવાજ બંધ થાય પછી પાણી પીઉં. પણ તેને ઘોડાએ સમજાવ્યું કે આ પહાડથી પાણી આવે છે. અવાજ કદી બંધ નહિ થાય ને તું મરી જઈશ. એમ સંસાર વ્યવહાર પૂરો થયે ધર્માર્થી જાણવો. જનક રાજાએ ઈશ્વર જોવા હઠ કરી. છેવટે નાના અષ્ટાવકજી આવતાં બધા હસ્યા. તેમને ચમાર કહી કહ્યું કે હું બે કલાકમાં ઈશ્વર બતાવું મને શું આપશો ? જનકે રાજ્ય કહેતાં તે તમારું નથી કહી છેવટ તમારું મન આપો કહ્યું. જનકે મન સ્થિર કરતાં બ્રહ્માંનદ મેળવ્યો. ધર્મશાળા-બાવાજી મહેલના સિંહાસને બેસી ભજન કરતાં છેવટ રાજાને આ ધર્મશાળા છે, તમારા વડવાઓ અહીં રહી ગયા છે. ને તમને પલી આદિ નોટીસ મળી છે છતાં કેમ છોડવા ઈચ્છતા નથી? આદિ સમજાવી વૈરાગ્ય પમાડ્યો. ઉજ્જૈનના વિશ્વ પંડિતને કાશીના પંડિત પુત્રે હરાવી ગર્વ તોડ્યો. રાત્રે ચાર પહોરે કમથી ભૂખ આવી પેટમાં કહે છે. એકથી જાય. લાજ આંખમાં, એકથી જાય. જુવાની શરીરમાં, એકથી જાય, શાન્તિ મનમાં, એકથી જાય. તે એ કોણ? કમે સંતોષ, કામ, ઘડપણ અને ક્રોધ એમ જવાબ આપી હરાવ્યો. રાજા મંત્રી-પુરૂષાર્થ ને ભાગ્યવાદી. બે જણને અંધારામાં પુર્યા. એકે પુરૂષાર્થ કરી લાડવા મેળવી ખાતાં અંદરના રત્નને કાંકરા માની ભાગ્યવાન પર ફેક્યા ભાગ્ય ને પુરૂષાર્થ પંખીની બે પાંખ જેવા છે.
૯
પૂર્વ સંસ્કાર આદિ પુત્રને ધર્મ પમાડવા નાનું બારણું કરાવી; સામે જિન મૂર્તિ કરાવી. સમુદ્રમાં મચ્છ થઈને, તે જિન આકારે મચ્છ જોતાં જાતિસ્મરણ, અણસણ, દેવલોક. સંસ્કાર ન જાય-ભરવાડ ગુરૂ કરવાને બદલે ગુરૂ થયો. ઘેટાં જુદા જતાં જોઈ તક તક
કુ.........ગીતાર્થે ફરવી તોળ્યું. શ્રી ધર્મનાથ પ્રભુને ગણધર દેવે પર્ષદામાંથી રહેલો કોણ મોક્ષે જશે, પૂછતાં કહ્યું આ ઉદર. તે સુણી ઈન્દ્ર સ્વરૂપ પૂછતાં કહ્યું, પૂર્વભવે પિતા શત્રુથી હણાતા માતા સાથે તારાચંદ રાજપુત્ર દીક્ષા લઈ, યૌવનવયે સ્વતંત્ર કીડા કરતા મુષકને દેખી, તેને
કુ
૫૦૮
કનકકૃપા સંગ્રહ