________________
મરવા માટે બધું? કહીને જીવન ધ્યેય સમજાવ્યું. ઉપદેશ શ્રવણથી ક્રોધાદિનાશ-સુરસુંદરકુમારે પંચ પત્નીઓને ઉપદેશ દેતા મુનિને જોઈ પાંચ સોટી મારવાનો નિશ્ચય કર્યો. એક એક અણુવ્રત આપતાં એક એક સોટી
ઓછી કરી ખુશ થઈ પોતે પણ અણુવ્રત લીધા. ૨ ૧૦ ડુંગળી, મરચાં, ને ફટકા ન ખાઈ શકવાથી છેવટ દેવાના રૂા. ૧૦૦ દીધા.
માટે સમજીને છૂટકો ન હોય તે કામ વિચારી પહેલું કરવું. છે ક્યાં છે આજે રૂકસોમાં દેવી માતા ? દશપુરવાસી સોમદેવ પુત્ર આર્ય રક્ષિતને
દ્રષ્ટિવાદ ભણવા તેના મામા તોસલીપુત્ર આચાર્ય પાસે મોકલ્યો. - ખુદા કી સમજ ફેરી વાહન ન મળતાં ચાલીને ગામડે જઈ પાછા ફરતા જાડા શેઠ થાક્યા ને ચાલવું ભારે પડ્યું. પ્રાર્થના કરી કે હે પ્રભુ ઘોડા ભેજ-ત્યાં પાછળ ઘોડી પર સ્વાર થયેલ ફોજદાર આવી પહોંચ્યો ને વછેરો જલ્દી ચાલતો ન હોવાથી ઘોડી પણ ઉભી રહેતી. તેથી કંટાળેલ તેણે શેઠને ચાબુક મારી વછેરો ઉપડાવી આગળ કર્યો. ત્યારે શેઠે વિચાર્યું કે પ્રભુએ ઘોડો તો દીધો પણ ચઢવા જોતો તો ત ઉપાડવાનો મોકલ્યો. કભી ખુદા કી ભી સમજ ફેર હોતી હૈ! પણ પોતાના ભાગ્યનો દોષ ના
કાઢ્યો.
- પક્કો મારવાડી-નવાબને ગરીબી આવતાં છેવટ મરતાં ત્રણે મિત્રોએ તેના કહેવાથી
સ્વીકાર્યું કે કયામતનાં દિવસો સુધી કામ લાગે માટે બધાએ રૂા. ૧૦૧ જમણા હાથમાં કબરમાં મુકવા. વોરે મુક્યા. ઘણીવે તેની નીચે બેરર ચેક મુક્યો. મારવાડીએ
૩૦૩નો કોસ ચેક મુકી ૧૦૧ લીધા ને વાણીયાનો ચેક પણ વટાવી ખાધો. - મોત આવવાનું છે એમ વારંવાર કહેવા સિકંદરના બાપ રાજા ફીલીપે એક ખાસ
નોકર રાખેલ. તા ઉપર પણ તે સાંભળતા અદલ ન્યાય નીતિથી વર્તતો. આગળ માટે અત્યારથી જ મોકલતા રહો-એક રાજ્યમાં કાયદો હતા કે રાજાને દશ વર્ષના રાજ્ય પછી વનમાં મોકલી દેવો. નવો રાજા ચિંતાથી સુકાય કે હવે ૭-૫-૩૨૧ વર્ષ રહ્યુ. એક મહાત્માએ કારણ પૂછી કહ્યું કે અત્યારથી જ વનમાં સંપત્તિ આદિ મોક્લતાં રહો. એમ કરવાથી રાજા ચિંતામુક્ત થયો અને વનમાં સુખ ભોગવવા
લાગ્યો. તેમ પરલોક માટે કરો. - મુખનો સરદાર કોણ? આવેલા યોગીની ઘણી સેવા કરી વિદાય કરતાં રાજાએ એક
છડી આપી કહ્યું, બધે ભમતા જે મુર્ખનો સરદાર મળે તેને છડી આપજે. વર્ષો
ભમી યોગી પાછો આવી મરણોન્મુખ રાજાને રાજ-ધન-સ્ત્રી આદિ સાથે આવશે? ૫૦૪
કનકકૃપા સંગ્રહ