________________
િજીભનો રસ ટપકે છે. ડેલીના નાના બારણે ભેસ મરશે તો ? પત્ર નથી તો પુત્ર
મર્યો હશે તો? કહેનાર મુસાફરને અપકવ ખીચડી કપડામાં લઈ જવી પડી. કુપણ શ્રોતા-બૈરીના કહેવાથી કથામાં ગયો ને ઉધ્યો. મોમા શ્વાન મુતરતાં અમૃત ખારું લાગ્યું. બીજે દિ પાસે જઈ બેઠો. ઉધમાં ઘરાકને ૧૦ ગજ કાપડ પંડિતનો ફેટો ફાડી દીધું. સીનો ચેલો. બાવે શેઠ પાસે દક્ષિણા માંગતા રીજ વાયદો કરે. સ્ત્રીને બાવે ભલામણ કરતાં કહે આ રૂા.૨૫ ની ચુંક લઈ જાવ ને જુવો શું થાય છે? સાંજે શેઠાણી ખાધા પીધા વગર ઉદાસ પડી રહી. શેઠે મનાવી પૂછતા કહે ચુંક ખોવાઈ ગઈ છે. હમણાં બીજી બનાવી દો. શેઠે-ઓહો એમાં શું કહી તુરત કિંમતી ચુંક કરાવી દીધી. સ્ત્રી કહે મહારાજ કહો કોનો ચેલો? - પ્રમાદ-પ્રસન્ન યક્ષે બે દરિદ્ર વણીકને બે પ્રહાર માટે રત્ન દ્વીપે ગાડા સહિત મુકયા. એક ત્યાંની શયામાં પોઢી દુઃખી, બીજ સુખી થયો. સરલ ને વિકટ બંને માર્ગ જાણનાર ગાડાવાળો. વિકટ માર્ગે જતાં ગાડું ભાગ્યું ને દુ:ખી થયો. તેમ વિષયાદિને ક્ષમા દયાદિ બન્ને માર્ગને વિચારવું. ત્રણ બૈરીનો ધણી-અત્યંતર ત્રણ પત્ની યૌવના તૃષ્ણા ને જરાનું સ્વરૂપ, ચોથી વિરતિ ઉપાદેય છે. સમતા ભાવના-ઝાંઝરીયા મુનિ-પ્રતિષ્ઠાનપુરના મકરધ્વજના રાજાના પુત્ર મદનબ્રહ્મ ૩૨ નારી ત્યજી સંયમ લીધો, ત્રંબાવતીમાં સ્ત્રી ઉપસર્ગ. કંચનપુરે બેન રાણી જોઈ રડી. શંકીત રાજાએ મુનિની હત્યા કરાવી, પછી ખૂબ પશ્ચાતાપે કેવળ જ્ઞાન પામ્યા. રાજાએ જેમ સર્વ પક્ષીઓને ચણ દેતાં હંસ પણ આવ્યો ને રસોલી કુટી. તેમ સર્વત્ર દાન દેતાં સુપાત્ર મળી જાય. સુખ આત્મ ઘરમાં શોધતાં શીખો-બાઈએ ઘેર પડેલી સોય બહાર શોધતાં નિષ્ફળ ગઈ. ઈ.સ. પૂર્વે ત્રીજા સૈકાના ગ્રીક સમ્રાટ પાઈરસ વિશ્વ વિજેતા થવા, વૃદ્ધે ક્યાં જઈ રહ્યા છો? રોમ જીતવા-પછી શું કરશો? વિગેરે પ્રશ્નોત્તરથી નિરૂત્તર કરી કહ્યું.-તો પછી અત્યારે જ શાન્તિ ગાળોને ! અંતે તે નાશ પામ્યો. માટે અતિ લોભ ન કરતાં
સંતોષ રાખો. ૨ પછી શું કરશો? એમ વારવાર પૂછાતાં છેવટનો જવાબ પછી મરી કહેતાં, ચિંતકે
કનકકુપા સંગ્રહ
૫૦૩