________________
કારણે યોગ્ય વ્યય હતો. શાસન હેલના અટકાવવા માયા કરી. મિથ્યાત્વી રાજાએ જૈની રાણીને જણાવવા, કાવતરૂં કરી મંદિરમાં મુનિને વેશ્યા પૂર્યા-પ્રભાતે બાવો ને વેશ્યા નીકળ્યા!
અશુભ કાર્યને ઢાંકવા પાટલી પુત્રની શેરીમાં વ્યુતસર્જન કરનાર માળી.(દ.વૈ..) - ઉન્માર્ગથી પરિવારને યુકિતથી વાળવા પર ગાંધવોપદ્રવથી બચવા શેઠે કરાવેલ
દેવમંદિરની વાત.(દ.વૈ.વૃત્તિ) છે વહુનું બગડેલ મન ઠેકાણે લાવવા સાસરે પત્ની સાથે કજીયો કરી તેને તથા નોકરને
કાઢી મુક્યા. વહુને કાર્ય વ્યગ્ર કરતાં ચિત્ત શુદ્ધ થયું. સાધર્મિક વાત્સલ્ય-દેવગીરીનાં જગસિંહ શાહે ૩૬૦ સાધર્મિકોને પોતાના ધનથી વ્યાપારમાં જેડી, કોટી ધ્વજ કર્યા. તેથી પ્રતિદિન સ્નાત્ર મહોત્સવ ને સાધર્મિક વાત્સલ્ય થતાં કોઈ સીદાતા ન રહ્યા. ગેર સમજનો ઝગડો. ચાર ભાગીદારો ખેતર ખેડી, શું વાવવું? તે માટે લઢી પડયા. ગુજરાતી કહે ચોખા. હિન્દી કહે ચોખા કયા ચાવલ વાવો. કાશીના પંડીતે ચોખા ચાવલન કિં કંડલા કૃષિતવ્યા. અંગ્રેજ કહે ડોંટ ચોખા ચાવલ મંડલા રાઈસ મસ્ટ બી સો. છેવટ કોઈ સમજુએ મુઢીમાં લાવવાનું કહી કલેશ મટાડયો. ગણતર વિનાનું ભણતર-દેશમાં આવેલ કોલેજીયને કુટુંબને આપેલ પાર્ટીમાં સૌને ખાણું દીધા પછી,.નો નોલેજ વધાઉટ કોલેજ, કહેતો ઉઠી કહે આ બે રકાબીની ત્રણ કરી દઉં છું. આ એક, આ બે, ને એને એક ત્રણ. બધા તેની મુખઇ પર હસ્યા. પિતાએ કહ્યું એકમારી એક બીજી)તારી માતાની ને ત્રીજી ખા, કહી ચાટ પડયો! ગાડરીયો પ્રવાહ-મેળામાં દુકાનદાર માલણ પ્રભાતે ઉતાવળ થતાં રસ્તામાં જ જંગલ બેઠી. પોલીસ પકડવા આવતાં ઝટ ફુલોથી ઢાંકી હાથ જોડી બેઠી, ને પુછતાં પોલીસને રહે-ઈષ્ટ દેનાર દેવ છે. તેણે કુલ પતાસા દિ ચઢાવતાં સાંજ સુધીમાં ઢગ થયો હિંદુ મુસ્લીમ ફરીયાદથી કોના દેવ તે નક્કી કરવા, બંને પક્ષ સાથે આવી રાજાએ ઢગલો હઠાવતાં નીચે અસલી માલ જોઈ, સહુ શરમાઈ કહે હમારા દેવ
નથી. છે લોલુપતા-કુવામાં પડેલ બ્રામણનું લાડુડી નામ સાંભળવાથી બહાર આવવાનો
વૃત્તાન્ત.
પ૦ર
કનકકૃપા સંગ્રહ