________________
એક એક દિવસનું રાજય આપ્યું.
સૂર્યાસ્ત સુધી રાજાના ભંડારમાંથી ધન લેવાનો પરવાનો મળ્યો, છતાં પ્રમાદી બ્રાહ્મણ મોદક નાટકાદિમાં બધું ગુમાવી દેવાદાર થયો.
દીર્ઘદ્રષ્ટિ વગરનો જીવ ઉત્તમ સામગ્રીનો પણ સદુપયોગ ન કરી શકે. બાવાએ પારસમણી આપ્યું પણ લોહ ચાર અને શેર મોઘું લાગવાથી રોજ ભાવ પૂછે પણ લે નહિ. એમ દુ:ખી જ રહ્યો. ફરી બાવો આવ્યો ને પરાણે લેવરાવી સાન ઠેકાણે લાવી.
મનુષ્ય ભવરૂપ ચંદન બગીચો. ઉપકારી ભીલને ચંદન બગીચો દીધો, પણ મૂર્ખ તે કાપી કોયલા કરી વેચે, વર્ષ બાદ રાજા આવી જોતાં ખેદ થયો. એક કટકો વેચવા મોકલતાં દામ મળતાં ભીલ ખૂબ પસ્તાયો છેવટ રાજાએ તેની જડના વૃક્ષો રોપવાની સલાહ આપી, તેમ કરતાં સુખી થયો.
મનુષ્ય ભવના મુલ્ય પર કઠીયારાની કથા-રત્ન જડીત સુવર્ણ માટલી અને બાવના ચંદનનો ભારો.
← જીવાજીની ગાડી ઉપડી ગઇ-નાના ગામડાનો વાસી માંડ વર્ષોંએ મુડી થતાં શહેર તરફ ગયો. પણ મદારીના ચાર ખેલમાં પોટકી ગુમાવી નેં ગાડી ગઇ. તેમ નિગોદથી નરભવ ને મોહ મદારીના બાળ, યૌવન, પુત્ર ને પુત્રવધુ આદિ ચાર ખેલે ખતમ.
← કાંઇ પણ આત્મ સાધન વગર જશો તો પછી હીરો ઘોઘે જઈ આવ્યો તેના જેવું થશે.
> શેઠનું ઉર્દૂ-ભુખ દુ:ખવત ભવદુ:ખ ભાંગવુ હોય તો ઉહું ન કરો.
અવળું ભરાયેલ ભુંસું કદી ન જાય-પુરોહિત કાશી જતાં રાજને રહી ગયો કે શૂકો જગૌનો. શુક-ઉંદર ઉ-બીલાડો, જગૌ-ખાય છે. આત્મારૂપ બીલાડો, પરમાત્મારૂપ સિકામાં તત્વરૂપ ચણા ખાય છે. એ અર્થ કરનારને પુરોહિત કરવો !
ખરી વાત જાણવા છતાં પૂર્વગ્રહ ન છોડે તે પસ્તાય. ચારમિત્ર કથા-ચાર મિત્રો કમાવા જતાં લોહ, રૂપ્ય, સુવર્ણ ને રત્નોની અનુક્રમે ખાણ મળતાં પૂર્વનું તજી સારૂં લેતા ત્રણ સુખી થયાં. એક કદાગ્રહી લોહ પકડી રાખી દુ:ખી થયો.
કુગુરૂથી ભ્રમિત થયેલાં ને સુગુરૂના વચન પર પણ વિશ્વાસ ન આવે ૫૦૦ આંધળાની
કથા.
સુગુરૂ કુગુરૂ વિષયે સિંહ શૃગાલ કથા. કુવામાં પડેલ ચંદ્રને, સિંહે પુચ્છ લટકેલ કનકકૃપા સંગ્રહ
૪૯૯