________________
ઈચ્છા રહિત સુખી. નહિત્રણમાં નહિ તેરમાં નહિ છપ્પનનાં મેળામાં શેઠનો વેશ્યા પર ખોટો રાગ. વસંતપુરમાં શિવભૂતિ વસુભૂતિ ભાઈ, મોટાની સ્ત્રી કમળશ્રી નાના પર રાગી થઇ તેણે દીક્ષા લીધી. તેણી વિરહથી મરી કુતરી થઈ સંગથી મુનિ સાથે ભમતી, ત્યાગ
થતાં વાનરી, હંસી, ચંત્તરી, ઉપસર્ગ, કેવલ. & રાગી દુ:ખી-ત્રણ કન્યા. પતિને ખાસડા, માતાની શિખ, પહેલી રાતે લાત મારતા
એકના પતિએ પગ પંપાળી કહ્યું તને વાગ્યું તો નથી ને? બીજી પર પતિએ ગુસ્સે થઈ ધમકાવી ચેતવણી આપી. ત્રીજીને તો પતિએ ખૂબ મારી. માતાએ પહેલીને કહ્યું તારે ચિંતા નથી પતિવશ રહેશે. બીજી ને કહે વાંધો નહિ આવે પણ ચેતતી
રહેજે સતાવીશ નહિ. ત્રીજી કહે તારે ખૂબ પતિ ભકિત કરી તેની આજ્ઞા માનવી. & રાગી શેઠે માનીતીનું છાણનું કરેલ શાક પ્રેમથી ખાધું.
ઉપદેશક ત્રણ પ્રકારના પુરૂષ-જુવાન ગવ રાજા એ વૃદ્ધ મંત્રીઓને કાઢી મુક્યા. દુશ્મનોએ ખાત્રી કરવા ત્રણ પખળાં મોકલી મુલ્ય પુછાવ્યું કોઇ ન કરી શકતાં અંતે વૃદ્ધ મંત્રીએ ઉડી પાકી ખાત્રી કરી જેના કાનમાં દોરો જતો નથી તે કોડીનું, બીજે કાને નીકળે છે તે લાખનું, ને પેટમાં જાય છે તે અમુલ્ય. એણે ધર્મ સાંભળે જ નહિ, સાંભળી કાઢી નાખે, ને પચાવે તેવા શ્રોતાના ત્રણ પ્રકાર જાણવા. જયદેવ જેમ મહા મુશ્કેલીએ મણીપતિ પર્વત ઉપર ચિંતામણી રત્ન પ્રાપ્ત કરી આરાધી સુખી થયો. તેમ મનુષ્ય ભવમાં ધર્મરને આરાધી સુખી થાવ. પણ રબારી માફક નિરર્થકન ગુમાવવું. પછી પસ્તાશો-નદી તીરે ઈશ્ન ક્ષેત્રવાળે પુરમાં તણાતો ઘડો કાઢયો તેમાંથી ૩૫ ગોલક પક્ષી ઉડાડવા ફેંક્યા. એક પુત્રે રમવા લીધેલ, ઝવેરીએ બે લાખ આપ્યા જાણી ખૂબ રોયો. તેમ દુર્લભ નરભવ રત્ન એળે ન ગુમાવો. ચિંતામણિરત્નો કરતા. પણ દુર્લભ છે. ગરીબ બ્રાહ્મણને જંગલમાંથી પારસરત્ન મળ્યું કિમત કરાવી. શેઠે ત્રણ કલાકમાં ઓરડામાંથી કાઢે તેટલું તેનું કહ્યું રમકડા, મીઠાઇ, પલંગ પ્રમાદથી ત્રણ રૂમરૂપી બાળ, યૌવન ને વૃદ્ધાવસ્થા. દુર્લભ માનવભવ મળે છતે પ્રમાદ અનર્થકારી છે. ધર્માદા કર્યાશાની કથા. બન્નેને ૪૯૮
કનકકૃપા સંગ્રહ