________________
સ્ત્રી ચરીત્ર-તિલ ખાઉં કે તિલભટ્ટને ખાઉ.
મંત્રી પત્ની પર મોહીત થયેલ રાજપુત્રે, તેણીના કહેવાથી વાવડીથી મહેલ સુધી સુરંગ કરાવી. મંત્રી સાથે કજીઓ કરી વાવડીમાં પડી. મંત્રીને પત્ની ધાતી કહી વીડંબી શુળીએ લઈ જતાં તેણીએ કુમારને હાસ્યથી કેવી બુદ્ધિકહેતાં કુમારે સખેદ રાજાને વાત કરી આશ્ચર્ય પામી રાજા, મંત્રી, કુમારે દીક્ષા લીધી.
ગંભીરતા ન રાખી અને રાજાની સમક્ષ મંત્રીની ચારે સ્ત્રીઓએ એવવીઆં તો મેં તઈયાં, વધાઈઆં, મસાયા તો મે દાઈયા ચોથી ચૂપ રહેવા મંત્રીએ ઈશારો કર્યો આંખ કાઢીને તો તેણી બોલી-મે માએ બોયા નહિ ચાયા નહિ દોઆ કેમ કાઓ. ઈત્યાદિ બોલીને બોળી માર્યું !
વિષયાંધ રાજાનો અંધાપો-મોદીની સ્રીએ વિવિધ રંગી પાંચ ગ્લાસમાં દુધ પાઈ ટાળ્યો.
પુરૂષ સ્ત્રી ચરિત્ર-સુરસેન રાજપુત્રને સુરૂપ શ્રેષ્ઠિપુત્ર ગાઢ મિત્ર. દેશાન્તર જતાં વહાણમાં એક સુંદરી જોઈ, રાજપુત્ર વિહ્વળ થતાં સુરૂપે જાણ્યું, તેણે કહ્યું કે તેણીએ વેણી બતાવી, આથી ચતુર સુરૂપ વેણીપુર લઈ જઈ દેવકુલમાં પૂજા મહોત્સવે તેણીને ભાળી. તેણી પાન ઉપર સોપારી મુકી સંકેત કરી ગઈ, તંબોળ વાડીમાં, ફોકળ શેઠની પુત્રી સમજી, સુરૂપે તે શેઠ સાથે વેપારી સંબંધ બાંધી રોજ જમવાં જતાં, એક બંધ ઓરડામાં પરદેશ ગયેલા પતિ વીના બીજાનું મુખ નહિ જોનાર તે યુવતી તેમાં છે તે ખાત્રી કરીને, એક દિ સુરૂપે શેઠને કૂટ લેખ બતાવી કહ્યું કે નાનાભાઈને શિઘ્ર દેશમાં મોકલું છું. તેની વહુ મારી પાસે શોભે નહિ આપને ત્યાં રાખો. ફોફળે હા કહેતાં સ્રી વેષે સુરસેને નિત્ય તે સ્ત્રીને ભોગવતાં, ક દિ તેણીનો પતિ આવી નવી સ્રી પર મોહ્યો. ભાર્યાને કહે મેળવી દે નહિ તો બલાત્કાર કરીશ. સુરસેનના કહેવાથી હા પાડી. પાસે આવતાં છરી મારીને સુંદરીનએ ગવાક્ષેથી નીચે દોરડેથી ફેંક્યો. સુરસેન નીચે જઈ તેને કુવામાં નાખી સુરૂપ પાસે ગયો. સુરૂપ બીજે દિ ફોફળ પાસે જઈ ભાઈ આવ્યો કહી, ભાભીની માંગણી કરી. ઓલી સુંદરીએ કહેલ કે પતિ તો પેલી સ્ત્રીને લઈ ભાગી ગયો. આથી ગભરાઈ ફોફળે સુરૂપને બધી વાત કહી ને ઘણા ધન સાથે સ્વપુત્રવધુ આપી દીધી.
પુરૂષ ચરિત્ર-શેઠ આધેડ વયે ફરી પરણતાં સ્ત્રી બગડી. એની પ્રાર્થના સાંભળી જાતે જ આંધળાનો ઢોંગ કર્યો.
નકકૃપા સંગ્રહ
૪૯૩