SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ #જારીણી સ્ત્રી એ ઘરમાં રહેલ જારને પડોશણના વ્યપરદેશે પતિના મુખ પર વસ નાખી રવાના કર્યો. જન્મથી ગુફામાં રાખેલ સ્ત્રીનો યોગીપતિ .સતી રે સતી અમ ઘર સતી. કહી રોજ ભીક્ષા માંગતા, મંત્રીને તપાસ કરી, શીલ ખંડી, એક દિ યોગીને કહે-.તુમ ઘર સતી તે અમ ઘર હતી. પાટા ફેરાદિ વાત થતાં તે વૈરાગી થયો. ← વસુદત્ત પ્રીયા પંગુ સાથે નજરે ચરિત્ર જોનાર કુમારપાલને કલંક દઈ મરી. ગુરૂએ પંગુધારા કલંક દૂર કરાવ્યું. સ્ત્રીને ગુપ્ત વાત કહેવી નહિ-બ્રાહ્મણે યોગીએ આપેલ તત્કાલ ફ્લીત ચિર્ભટ બીજની વાત સ્ત્રીને કહી તેણીએ જારને કહી દીધી. રાજા પાસે વાદમાં બદલાયેલ બીજથી તે હાર્યો. સુંદરશેઠની યુક્તિથી બે હાથે પકડેલ નીસરણી મળી. સ્ત્રી ઘરની આબરૂ વધારી ઘટાડી શકે છે-બેરીસ્ટરની પત્નીએ નાસ્તા માટે ચાવી માગી. મોતી રૂપી ચણા પતિ ને મિત્રો માટે મોકલ્યાં. વેશ્યાએ પ્રથમથી જાળી નાખેલ કુવામાં પડી સાચો પ્રેમ બતાવ્યો. ને વણીક પુત્રને સર્વસ્વ લુંટી કાઢી મુક્યો. પણ અક્કાની બેહજાર સોનામહોર ગળીને કાઢી નાખનાર વાંદરાની યુકિતથી, વેશ્યાનું સર્વસ્વ અપાવ્યું. જારી રમવા ગયેલ સ્ત્રીએ સપડાઈ જતાં, પતિને ધોલ મારી ‘“આવા ધંધા કરો છો ?’’કહી વિજારી કરી. જુગારીની શ્રી વિક્રમ પર મોહ પામી. ન ફાવવાથી બચાવો બચાવો બુમ પાડી. વળી વિચાર ફરતાં ચુલામાં આગ લગાડી. ← રખડેલ રજપુતાણીને પતિએ થાંભલે બાંધી નાક કાપ્યું. પણ દુતી હજામડીનો ગોટાળો થયેલો. ફરી નાક આવ્યાના નામે સતી થયેલ રજપુતાણીને પગે પડ્યો. હજામડીએ સુતેલ ધણી પાસે જલ્દી અસ્ત્રો માંગતા તેણે ફેકૈલા વાગતાં. નાક કપાયું જાહેર કરી વીજારી કરી. ← . શેઠે ફેરીયાને રૂ।. ૫ આપ્યા પણ તેને જ ઘેર સ્રીથી રમી, શેઠને અજાણપણે વાત કરી શેઠે ૪-૫ વાર તપાસ કરતાં ન પકડાવાથી છેવટ ઘર બાળ્યું તો પણ પીયરની પેટી બહાર કાઢી તેને બચાવ્યો. છેવટ સાક્ષી કરી લોક સમક્ષ તેણીને હલકી પાડતાં, ઉપરથી ઢેકું નાખી સમજાવ્યો. એટલે ફેરીઓ કહે પછી મારી આંખ ઉધડી ગઈ. ૪૯૨ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy