________________
શાન્તિ. લોભથી જુઠું બોલતાં બધું ખોયું અદ્દલ ન્યાય. ઈ.સ. ૧૯૧૦ માં સહરાનપુરના અંગ્રેજ અમલદારનો વાટવો પડી જતાં મુસાફરે લીધો, ને શોધતા તેને દીધો. પણ ૩ ઓછી કહી કેસ કરતાં જજે ૩ અંદર નાખવાનું કહી ન માતાં વાટવો તમારો
નથી કહી મુસાફરને આપી દીધો !! " ધન પરિગ્રહથી કેટલું દુ:ખ-માંસ લઈ જતી સમડીને પડાવી લેવા અનેક પક્ષીઓ
ચાંચ આદિ મારે છે, પડી જતાં કાગડો લે છે, સૌ સમડીને છોડી તેને ઘેરે છે, સમડી નીરુપવી થાય છે. લોભી ને ધુતારો-એક કંજુસ શેઠે થોડું ખાનાર એક બ્રાહ્મણને શોધતાં છેવટ એક મળ્યો ને કહે-પાશેર ખાઉ છું. શેઠે-કાલે ઘેર જમી જવા કહી, શેઠાણીને બ્રાહ્મણ માગે તે દેવાનું કહી ગામ ગયો. બ્રાહ્મણે તો ૧૦ મણ આટો, ૪ મણ ઘી, બે મણ સાકર. ૪ મણ શાક માગી ઘેર મોકલી. ત્યાં જ જમી, સો સુવર્ણ દક્ષિણા માગી લઈ, ઘેર જઈ સૂતો. શેઠે આવી પૂછતાં તે કહે તમારે ઘેરથી શું ખવડાવ્યું છે કે સખત બીમાર પડ્યો છે, બચે તેમ નથી તે સુણી રૂા. બસો દઈ કહે મારું નામ દઈ બદનામ કરીશ નહિ. લોભ તથા સ્ત્રી ચરિત્ર-૧૪ વર્ષ સુધી ચૌદ લાખ સ્ત્રી ચરિત્ર ભણેલ પંડિતે રાજાને
એક એક સ્ત્રીનો ત્યાગ કરાવતાં પટ્ટરાણીએ લોભાવી પેટીમાં પુરી ખો ભુલાવી. ” લોભે-રત્નાકર શ્રેષ્ઠિની કથા (યુગાદિ દેશનાન્તર્ગત) ' લોભ-સોનામહોર વમતા રીંછના કાન પકડાવી શિધ્ર બુદ્ધિ વાણીયો છુટ્યો, અને
લોભી બ્રાહ્મણ મર્યો. લોભ-એક જ વખત ઈચ્છિત દેનાર જાદુઈ વીંટી ખેડૂતને છેતરી સોનીએ લીધી, ને દુકાન બંધ કરી ઈચ્છયું કે દુકાન જલ્દી કરોડ સુવર્ણથી ભરાઈ જાવ ધડાધડ મહોરનો વરસાદ થતાં સોની દટાઈ મર્યો. --
સ્ત્રી ચરિત્ર મુલ્લાને શાહજાદીએ કાજી મત પકડો. કહી સ્ત્રી ચરિત્ર કરી બતાવ્યું. બે ભાન થઈ. છેલ્લા શબ્દોથી બાદશાહે ગધેડે બેસાડી ફૂલી ચઢાવવા કાજીને કાંઈ થયું નથી ને કાળીનાગ મને કરડવા આવતા તેમણે પકડી મને બચાવી. તરત જ કાજીને સન્માન પૂર્વક હાથી પર બેસાડી પાછા લાવ્યા આમ સ્ત્રી ચરિત્રનો નમુનો બતાવ્યો !!
કનકકૃપા સંગ્રહ
૪૯૧