________________
• સાચા શ્રાવકની નિલભતા અને પાપના ભય પર ચાણક્યના પિતા કલ્પક બ્રાહ્મણનું
વૃતાન્ત. પ્રધાનપદ ન લીધું ને પુત્રના દાંત ઘસ્યા. રાજ્ય ન લીધું ના સાચા શ્રાવકની નિલભતા-અભયકુમારનું દ્રષ્ટાંત. Bre ઈચ્છા રોધકરી સંતોષી સુખી મજુરને સ્વપ્ન. દેવે વરદાન દીધુંધનિક, રાજા, સૂર્ય,
મેઘ, પવન, પર્વત, છેવટ શીલા ભાંગનાર મજુર.
જોધાદિ Kઝ કજીઆળી રાણીને નગરશેઠ છોકરાની વહુએ ચણા ખાતાં મૌન રહીડીયો બતાવી
થકવી. -> અકહ્યાગરી વઢકણી વહુરીસમાં ગોળી છોડી ડુબી મરી.
મોંમા બેનપણીની બાટલીની દવા (પાણી) રાખવાથી કજીઓ મટ્યો. - મોંમાં માદળીયું રાખી મૌન થવાથી સાસુ વહુનો કજીઓ મટ્યો. -> એક દિવસનો ઝઘડો કરવો હોય તો ગાડું ભાગમાં ભાડે કરવું, છ માસનો ઝઘડો
ખેતી ભાગમાં. વર્ષનો-ભાગમાં ઈજારો લેવો ને રોજ લઢવું હોય તો તે શેઢી મારી શોક્ય થા એમ કહી ગામ ગામ કજીયાની ચેમ્પીયન બની જીતેલી શેઢીને વણિક પુત્રીએ હરાવી.
(કજીયા શાસ્ત્રની વાત કરીને )
માન કુવા કાંઠે તરસ્યા-નવાબજાદા પીર-મીર-શાહ-હમીર-હરામ જાદા. દોરી લોટો હોવા છતાં પોઝીશન માટે મર્યા પણ હાથે જલ ભરી ન પીધું. ખોટું અભિમાન રાખનારી વહુને એક દિવસ કાકીજીએ સાબુડી ચોખાનો શીરો શીખવ્યો. સુશીલાએ ઘમંડી દુ:શીલાને મુંડન મેષાદિ પુરણપુરીની વિધિ બતાવી. પટેલ અકડાઈમાં કોઈવાર સ્મશાને જતો નહિ. પણ ડોસી મરતાં કોઈ ન આવ્યું ત્યારે પટેલને સાન આવી ને વહેવાર શીખો.
પેંડગો પણ એનડગું (મારવાડી ખીલો) જ માન ઉપર દશાર્ણભદ્રવૃતાન્ત.
કનકકૃપા સંગ્રહ
૪૮૮