________________
જોઈ ગઈ ને લઈ ગઈ, રત્ન દીધું તે નદી તીરે મૂકી ન્હાતા માછલી ગળી ગઈ. ભાગ્યે આવી બન્ને અપાવ્યાં. મહેમાન માટે માછલી લાવતાં તેજ આવી ને રત્ન મળ્યું, હવે ઈટ પણ શોધીશ કહેતાં, સાંભળીને પાડોશણ દઈ ગઈ. ભાગ્યવાનનો સંસર્ગ રમે છે-ચોમાસામાં ગ્રામાન્તર જતાં ૨૧ પુરૂષો દેવકુલમાં રહ્યા. વીજળી દ્વાર પર આવી આવીને જતાં, કોઈ નિર્ભાગીને લીધે થતું માની એક એક પ્રદક્ષિણા દઈ આવવાનું કહેતાં છેવટ છેલ્લાને પરાણે બહાર કાઢતાં વીસે મર્યા એક જ તે પુણ્યવાન બચ્યો. ભાગ્ય ભુલાવે છે-શ્રીધરશેઠ નવા રાજાને નજરાણું આપવા તૈયાર કરેલ પડીકું લઈ ગયા. પણ તે ખોલી રાજાએ કોપથી તેની મિલ્કતને સીલ કરી દેશવટો દીધો. કારણ ભૂલથી તેવીજ કાગળમાં પત્નીએ પોતાના વાળનું પડીકું મુકેલું તે લઈ ગયેલ. બે વર્ષે ભારે દુ:ખી થયા પછી શેઠના ઘરમાં રાજાને તે ઝવેરાતનું પડીકું મળતાં પસ્તાઈને ઘણા માન સાથે હોદ્દો આપ્યો.
લક્ષ્મી અર્થની અનર્થતા-દેવ ને દેવશર્મા બંને ગરીબબંધુ રાજકુમારીએ આપેલ ધન દાટી, એકે મારવાની બુદ્ધિએ બીજાને કુવામાં નાખતાં બંને પડ્યા, સર્પ, ત્યાંજ લઢી મર્યા, ઉદર, હરણ, બ્રાહ્મણ. જ્ઞાનીથી જાણું, ચારિત્ર દેવલોક. . - લક્ષ્મીનો અનર્થ-લક્ષ્મીદેવીએ વીકર્વેલી ૧૮/૪/૩ ની સુવર્ણશીલા નિમિત્તે બે
સુભટ, ૧ નગ્ન ફકીર, ૧ સોની, ૬ ચોર, દસના પ્રાણ ગયા. - લક્ષ્મીનો પ્રભાવ-કલકત્તાની ઈમાનદાર નેકીનાં ટેક ભૂલ્યો, કીસીકી કોડી (કસીકા
બચકા) હાથ લગા હૈ જીસકા હો લીજીએ. મા દ્રવ્યોથે કેટલું કષ્ટ સહન કરાય છે-ધાતુવાદથી ફના થયેલો એક નર એક દેશમાં
સુવર્ણ સિદ્ધિજ્ઞા ગણીકાને જાણી, તેણીનો અતિ ભક્તિ વિનય કરતાં પણ પૂર્ણ વિશ્વાસ ન કર્યો. તેથી ક્રમે અંધ દંભથી પછડાવા માંડ્યો, ને વિધિ ઔષધી જાણી. ગણીકાએ ખાત્રી માટે અન્ન સ્થાને વિષ્ટા મુક્તા તેમાં પણ પકવાન્ન માફક હાથ ઘાલ્યો. પ્રાંતે વિધિજ્ઞ ઘેર આવી કરવા જતાં અપૂર્ણ સિદ્ધિ થતાં મહા કક્લેશ પામી,
શીલા પર માથું પછાડ્યું, તે રક્તબિંદુ પડતાં પૂર્ણ સિદ્ધિ થઈ. • ધન તિર્યંચને પણ પાવર આપે છે. બાવો, સીસું, ઉદર, દરમાં ધન લઈ લેતાં સિકા
પર ઉછળી જવાનું ઉદરનું બળ તુટું.
કનકકૃપા સંગ્રહ
४८८७