________________
← સામાયિકની કિંમત પર શ્રેણીક અને પુણીયા શ્રાવકની કથા.
承 ભાવના ઉપર-પૃથ્વીચંદ્ર ગુણસાગર કથા. (પૃથ્વીચંદ્ર ચરિત્ર).
不
承
ટુંકા દાત સંગ્રહ 865 8 શાસ્ત્રસંગ્રહ વિભાગ ૬
不
પ્રભાવના અનુમોદન પર દ્રષ્ટાંત-કૌશાંબી નગરીના ધન અને યક્ષ શ્રેષ્ઠિના પુત્રો ધનપાલ અને વસ્તુપાલ એક ચિત્ત મિત્રો હતાં. વીર દેશના સાંભળી એક ખૂશ થયો, બીજો નહિ. વીરે કહ્યું-પૂર્વે શાલીગામમાં બે ચોર ભાઇઓ હતા. સંકટમાં એક વાર મુનિને જોઈને એકે અનુમોદના કરી, બીજાએ નહિ. તેથી આમ થયું ધનપાલ ધર્મ સ્વીકારી મોક્ષે ગયો બીજો સંસાર ભમ્યો.
※
બ્રહ્મચર્ય પર મનોરમા પતિ સુદર્શન શેઠ કથા. ચંપાનગરી, રાજા દધિવાહન, અભયારાણી, કપીલા પુરોહિત પત્ની.
← અવિરોધી સુંદર જિન ધર્મજ છે. બીજે વિરોધાભાસ અશુદ્ધ છે તે પર ઉદરથી કર્ણ છેદ થયેલ મોટા બીલાડાની યુક્તિ. (ધર્મ પરીક્ષા રાસ)
પાંચ લાખના હીરા બદલ વિકટ પ્રસંગે પાણી પીનાર માફક ધર્મ માટે પસ્તાવો થવો જોઈએ.
સસરાને ગામ જનાર શેઠને લઈ જનાર ગાડીવાળાને દુધપાકાદિ આપવા છતાં,
કબુલેલ ગરમાણું કરવા લાગ્યો. શેઠે પરાણે મોમા રેડ્યો ત્યારે સ્વાદ જાણી ગરમાણું
ભુલ્યો તેમ બલાત્કારે પણ કરાવેલ ધર્મ સફળ થાય છે.
પુણ્યથી લક્ષ્મી સ્થિર થવા પર, વિદ્યાપતિ શેઠની કથા.
ખાધું વાસી ને થવા ઉપવાસી-પુણ્ય નહિ કરતા સસરાને શિખામણ દેવા વહુએ પાડોશણને કહ્યું.જેનો ભાવ સમજતાં ભાવિ સુખ માટે દાનાદિ પુણ્ય શરૂ કર્યું. (પૂર્વ પુન્યથી ખાવું તે વાસી, ને નવું દાનાદિ કરતા નથી તો ભાવીમાં ઉપવાસી) મુદત પડી-જજના માનીતા હજામે એક જણ પર ફરીયાદ કરતાં રોજ મુદતથી કંટાળી, એક દિ અડધી હજામત કરી મુદત પાડી ને ફેસલો લીધો એમ પુન્ય કાર્ય માટે મુદત પાડ્યા કરશો તો સુખની મુદત પડેશે ને દુ:ખરૂપ વાળ નહિ કપાય. કનકકૃપા સંગ્રહ
૪૮૫