________________
અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. બેન્દ્રિયજીવો અસંખ્યાતા છે. તેન્દ્રિય જીવો અસંખ્યાતા છે. ચોરિન્દ્રિય જીવો અસંખ્યાતા છે. પંચિન્દ્રિય જીવો અસંખ્યાતા છે.
અનંત વસ્તુ વર્ણન જઘન્ય પરિત અસંતું
મધ્યમ પરિત અસંતું ઉત્કૃષ્ટ પરિત અસંતું
જઘન્ય ઉક્ત અનંતું મધ્યમ ઉક્ત અનતું
ઉત્ક- ઉક્ત અનંતું જઘન્ય અનંત અસંતું
મધ્યમ અનંત અનતું ઉત્કૃષ્ટ અનંત અનંતું
નિગોદમાં અંનતા અંનત જીવો છે. તીર્થંચ ગતિમાં અનંતા જીવો છે. મોક્ષમાં અંનતા આવી ગયા છે. અનંતા જીવો મોક્ષમાં જશે. અઢી દ્વીપમાં ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે. દેવતાઓ અસંખ્યાતા છે. નરકના જીવો અસંખ્યાતા છે. તીર્થંચ ગતિના જીવો અનંતા અનંત છે. અનંતા જીવો ધર્મ કરી મોક્ષે જશે. એકેન્દ્રિય જીવો અનંતા છે.. પગલાસ્તિકાયના અનંત પ્રદેશો છે. અલોકના અનંત પ્રદેશો છે. અનંત વર્ષે એક પુદ્ગલાવર્ત થાય છે. સોયની અણી ઉપર રહેલા કંદમૂળના ભાગમાં અનંત જીવો હોય છે. મોક્ષના જીવો અનંતભાગે છે.
અનંત વસ્તુ વર્ણન સમાપ્ત
૪૮૪
કનકથા સંગ્રહ