________________
૧૦00000000000 (સો અબજ) ચક્રવર્તીને ગાયો હોય છે.
પૂર્વ વસ્તુ વર્ણન ૨૦,૦૦,60 લાખ પૂર્વનું આયુષ્ય સાતમા ભગવાનનું છે. ૩૦,૦,0 લાખ પૂર્વનું આયુષ્ય છઠ્ઠા ભગવાનનું છે. ૪૦,૦૦,૦૦૦ લાખ પૂર્વનું પાંચમાં ભગવાનનું આયુષ્ય છે. ૫૦,૦,૦૦૦ લાખ પૂર્વનું ચોથા ભગવાનનું આયુષ્ય છે. ૭૨,00,000 લાખ પૂર્વનું બીજા ભગવાનનું આયુષ્ય છે. ૮,૪૦,૦૦૦ લાખ પૂર્વનું આયુષ્ય પહેલા ભગવાનનું છે.
(મનુષ્યની સંખ્યા) સંખ્યાતી વસ્તુ વર્ણન ૭,૯૨,૨૮૧૬૨,૫૧,૪૨૬ ૪૩,૩૭,૫૯૩ ૫,૪૩,૯૫૦,૩૩૬ મનુષ્યો છે.
સાગરોપમ વસ્તુ વર્ણન ૪ કોડા કોડી સાગરોપમનો પહેલો આરો છે. ૩ કોડા કોડી સાગરોપમનો બીજો આરો છે. ૨ કોડાકોડી સાગરોપમનો ત્રીજો આરો છે. ૧ કોડા કોડી સાગરોપમમાં ૪૨ હજાર વર્ષ આછાનો ચોથો આરો છે.
અવર્સપિણી વસ્તુ વર્ણન ૧૦ કોડા કોડી સાગરોપમની એક અવર્સપિણી છે. ૧૦ કોડા કોડી સાગરોપમની એક ઉત્કંપિણી છે. ૨૦ કોડા કોડી સાગરોપમનું એક કાળચક છે.
મનુષ્યો સંખ્યાતા છે
અસંખ્ય વસ્તુ વર્ણન જઘન્ય પરિત અસંખ્યાતું | મધ્યમ પરિત અસંખ્યાતું ઉત્કૃષ્ટ પરિત અવાતું
જઘન્ય ઉક્ત અસંખ્યાતું મધ્યમ ઉક્ત અસંખ્યાતું
ઉત્કૃષ્ટ ઉક્ત અસંખ્યાતું જઘન્ય અસંખ્યાત અસંખ્યાતું મધ્યમ અસંખ્યાત અસંખ્યાતું ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું દેવ અને નારકીઓ અસંખ્ય છે. જીવના અસંખ્ય પ્રદેશો છે. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે. કનકકૃપા સહ
૪૮૩