________________
૯,૯૯,૯૯૯,૯૯૯ ૯,૬૦,૦૦,૦૦૦
૯,૬૦,૦૦,૦૦૦ ૯,૬૦,૦૦,૦૦૦ ૯,૯૦,0,000
શ્રાવિકાઓ નરકે જવાની કહી છે. સોનામહોરો કુમારપાળ રાજાએ પોતે બંધાવેલા ત્રિભુવનપાલ વિહારમાં જૈનમંદિરમાં વાપરી. ચકવર્તીને ગામ હોય છે. ચક્રવર્તીને પાયદળ હોય છે.
ચકવર્તીને દાસ દાસીઓ હોય છે. અબજ વસ્તુનું વર્ણન
વર્ષનું નારકીનું દુ:ખ એક દત્તિ કરવાથી નાશ થાય
૧૦,૦૦,૦૦૦
૧૫૨,૯૪૦,૬૮૦૦ કુલ બાર દેવલોકમાં જિન પ્રતિમાઓ છે. ૧૫૨,૯૪,૪૭૬૦ ઉર્ધ્વલોકમાં કુલ જિન પ્રતિમાઓ છે. ૧૩૮,૬૦૦,૦૦૦ અધોલોકના ભુવનપતિમાં જિનપ્રતિમાઓ છે. ૧૫૪,૨૫૮,૩૩૬,૦૦૦ કુલ ત્રણે લોકની શાશ્વતી જિન પ્રતિમાઓ છે. ૨૭૭,૭૭૭,૭૭,૭૭૭ પાપમથી વધુ દેવલોકનું આયુષ્ય એક દિવસના
પોષધમાં બંધાય છે. ૯,૨૫,૨૫,૯૨૫ પલ્યોપમનું દેવનું આયુષ્ય એક સામાયિક કરવાથી
બંધાય છે. ૧૦૦૦૦૦૦૦૦૦ વર્ષનુ દુઃખ એક આયંબિલ કરવાથી નાશ થાય છે. ૧0000000 (સો અબજ) નારકીનું દુ:ખ એક છઠ્ઠ કરવાથી નાશ
પામે છે. ૧૦0000000000 (દશ હજાર અબજ) નારકીનું દુ:ખ એક અઠ્ઠમ
કરવાથી નાશ પામે છે. ૧,૫૪,૨૫૮,૩૬૮૦ ત્રણે લોકમાં શાશ્વતી જિન પ્રતિમા છે. ૧,000000000 રૂપિયાનો માલ એક વર્ષમાં પરદેશમાંથી ભારતમાં
આવે છે. ૮,૬૫,00,000 મણ અનાજ જાગડુશાએ દાનમાં આપ્યું હતું. ૩,૧૩,૭૨૧,૮૮૦૦ સોનૈયા વસ્તુપાળ તેજપાળે પોતાની જિંદગીમાં
પુણ્યકામમાં વાપર્યા છે.
૪૮૨
કનકપા સંરહ