________________
૧,૫૨,૫૫,૭૭૭ શત્રુંજય ઉપર સોળમા ભગવાનની સાથે સાધુઓએ ચોમાસું
કર્યું હતું. ૧,૬૦,૦૦,૦૦૦ કળશોથી જિનેશ્વરનો જન્માભિષેક થાય છે. ૨,૦,૦૦,૦૦ મુનિઓ ફાગણ સુદ દશમના દિવસે મોક્ષે ગયા. ૩,0,0,00 વૈદો ચક્રવર્તીને હોય છે. ૩,૫૦,૦૦,૦૦૦ શ્લોક હેમચંદ્રાચાર્યે બનાવ્યા છે. ૫,૦૦,૦૦,૦૦૦ મુનિઓ ચૈત્ર સુદ પૂનમના દિવસે મોક્ષે ગયા છે. ૫,૬૮,૯૯,૫૮૪ જાતના રોગો સાતમી નરકમાં થાય છે. ૭,0,0,00 કુટુંબો ચકવર્તીને હોય છે. ૭,૭૨,૦,૦૦૦ ભુવનપતિમાં શાશ્વત જિન ચૈત્યો છે. ૮,૫૦,૦,000 ફાગણ સુદ તેરસના દિવસે મુનિઓ મોક્ષે ગયા. ૮,૫૭,૭,૨૮૨ ત્રણે લોકના કુલ શાશ્વત જિન ચૈત્યો છે. ૧,૨૦,૦,00 સોના મહોરો થરાદહદના આભુ સંઘવીએ શંત્રુજયના સંઘમાં
વાપરી હતી. ૧,૨૫,૩૦,000 સોના મહોરોથી વસ્તુપાલ તેજપાલે આબુ ઉપર જૈન મંદિરો
બંધાવ્યા છે. ૧,૬૮,૪૦૩,૩૧૭ જિનશાસનમાં સુશ્રાવકો કહ્યા છે. ૧,૭૭,૩૮૮,૮૦. સુક્ષ્મ નિગોદનો જીવ એક વર્ષમાં ભવ કરે છે. ૧,૮૦,૦૦,૦૦૦ ચકવર્તીને મોટા ઘોડા હોય છે. ૨,૦૦,૦૦,૦૦૦ મુનિઓ આસો સુદ પૂનમના દિવસે મોક્ષે ગયા. ૨,૫૧,૯૨,૫૩૨ જિનશાસનમાં સુશ્રાવિકાઓ કહી છે. ૩,૨૦,૦૦,૦૦૦ ચકવર્તીને માલીશ કરનારા હોય છે. ૫,૦,૦૦૦,૦૦૦ પાણીના પોઠિયા હોય છે. ૫,૫૫,૫૦,૫૪૪ કરોડ ઉપાધ્યાયો કહ્યા છે.
સાધુઓ નરકે જવાના કહ્યા છે. ૭,૭૭,૭૭૭,૭૭૭, સાધ્વીજીઓ નરકે જવાની કહી છે. ૮,૮૮,૮૮૮,૮૮૮ શ્રાવકો નરકે જેવાના કહ્યા છે.
કનકકપા સંગ્રહ
૪૮૧