________________
૩૦,૦,૦૦૦ વર્ષનું આયુષ્ય ચૌદમા ભગવાનનું છે. ૬૦,૦૦,૦૦૦ પૂર્વનું આયુષ્ય ત્રીજા ભગવાનનું છે. ૬૦,૦,૦૦૦ વર્ષનું આયુષ્ય તેરમા ભગવાનનું છે. ૭૨,૦૦,૦૦૦ વર્ષનું આયુષ્ય બારમા ભગવાનનું છે. ૭૬,૦,૦૦૦ વિદ્યુત કુમારે જૈન મંદિરો છે. ૭૬,૦,૦૦૦ અગ્નિકુમારે જૈન મંદિરો છે. ૭૬,0000 દિકકુમારે જૈન મંદિરો છે. ૭૬,૦૦,૦૦૦ ઉદધિકુમાર જૈનમંદિરો છે. ૭૬,૦,૦ વાયુકુમારે જૈન મંદિરો છે. ૭૬,૦,૦૦ રૂનિકકુમારે જૈનમંદિરો છે. ૮૪,૦૦,000 લાખ વર્ષનું આયુષ્ય અગિયારમા ભગવાનનું છે. ૧૧,૧૬,૦૦૦ શાસન પ્રભાવક આચાર્યો કહ્યા છે.
કોડ વસ્તુ વર્ણન ૧,૦,૦,ચકીનું બળ એક દેવમાં હોય છે. ૧,૦૦,000 દેવતાનું બળ એક ઈન્દ્રમાં હોય છે. ૧,૦૦,૦,૦૦૦ આમરાજાએ સોના મહોરો ગુરૂની આચાર્ય પદવી વખતે વાપરી
હતી.
૧,૦,૦,૦૦૦ રૂપિયા દર વર્ષે વસ્તુપાળ તેજપાળ સ્વામિભાઈની ભકિતમાં
વાપરતા હતા. ૧,૦૦,૦૦,૦૦૦ ચક્રવર્તીને ગોકુળ હોય છે. ૧,૦૮,૦,000 સોનૈયાનું દાન દરરોજ તીર્થંકર પરમાત્મા કરે, ૧,૮૦,૦૦,૦૦૦ મનુષ્યોનો ચેટક અને કોણિક રાજાના યુધ્ધમાં નાશ થયો છે. ૧,૮૦,૦૦,૦૦૦ ચક્રવર્તીને રાષભ હોય છે. ૧,૧૧,૧૬,૦૦૦ શાસન પ્રભાવક રાજાઓ કહ્યા છે. ૧,૦૫,૪૦,૦% ચોવીશે ભગવાનની શ્રાવિકાઓ કહી છે. ૧,૧૦,૦૯,૦૦૦ વિક્રમરાજાના સંઘમાં બળદગાડા હતા. ૧,૨૫,૦૦,૦૦૦ સોના મહોરોથી આમરાજાએ ગુરૂ પૂજન કર્યું હતું.
૪૮૦
કનકકૃપા સંગ્રહ