________________
પાંચ લાખ વસ્તુ વર્ણન છઠ્ઠા ભગવાનની શ્રાવિકા ૫,૦૫,000 છે. પાંચમા ભગવાનની શ્રાવિકા ૫,૧૬,00 ચોથા ભગવાનની શ્રાવિકા ૫,૨૭,00 છે. બીજા ભગવાનની શ્રાવિકા ૫,૪૫,૦૦૦ છે. પહેલા ભગવાનની શ્રાવિકા ૫,૫૪,૦૦ છે. ૪,00,00 પાંચમા દેવલોકમાં શાશ્વત જિન ચૈત્યો છે. ૭,૦,૦૦૦ વિક્રમરાજાના શંત્રુજયના સંઘમાં શ્રાવકો હતાં. ૭,૦૦,૦૦૦ માણસો વસ્તુપાળ તેજપાળના સંઘમાં હતાં. ૮,૦૦,૦૦૦ ચોથા દેવલોકમાં શાશ્વત જિન ચૈત્યો છે. ૧૦,૦૦,૦૦૦ મણ ચક્રવર્તીના રસોડે મીઠું વપરાય છે. ૧૧,૦૦,૦૦૦ સોનૈયાનો પેથડશાહના સંઘમાં ખર્ચ થયો હતો. ૧૨,૦૦,૦૦૦ ત્રીજા દેવલોકમાં જિન ચૈત્યો છે. ૧૮,૦,000 ઘોડા વિક્રમરાજાના સંઘમાં હતા. ૨૦,૦,9 અષ્ટાપદનું બળ એક વાસુદેવમાં હોય છે. ૨૮,૦,૦૦૦ બીજા દેવલોકમાં શાશ્વત જિન ચૈત્યો છે. ૩૧,૯૧,૩૨૦ કુલ તિચ્છ લોકમાં જિન પ્રતિમા છે. ૩૨,૭,૮ પહેલા દેવલોકમાં શાશ્વત જિન ચૈત્યો છે. ૩૫,૦૦,000 જ્ઞાનભંડારો માટે વસ્તુપાળ તેજપાળે સોના મહોરો વાપરી
૭૨,૧૮,૮૧૬ સોનૈયાનો ખર્ચ વસ્તુપાળ તેજપાળે કર્યો છે. (ધર્માદા ખાતે) ૮૪,૦૦,0 ચક્રવર્તીને હાથી હોય છે. ૮૪,૦,૦૦૦ ચક્રવર્તીને રથ હોય છે. ૮૪,૦,૦ જીવ યોની હોય છે. ૮૪,૯૭,૦૨૩ ઉર્ધ્વલોકમાં કુલ શાશ્વતા જિનચૈત્યો છે. ૯૯,૦૦,- ચક્વને અંગરક્ષકો હોય છે. ૧૧,૮૦,૬૪૫ નંદનમુનિએ માસખમણ કર્યા છે.
કનક કુપા રહી