________________
૨૪,૦૦૦ વસ્તુ વર્ણન
શ્વાસોચ્છવાસ કાયોત્સર્ગ કરનાર આત્મા ૨૪,૫૦૮ પલ્યોપમ થી વધુ દેવલોકનું આયુષ્ય બાંધે છે.
૨૫,૦૦૦ વસ્તુ વર્ણન
૨૫,૦૦૦ નવમા દશમા અગ્યારમા અને સોળમા ભગવાનના મન: પર્યવજ્ઞાની
ઓ કહ્યા છે.
૨૫,૦૦૦ પાંચમા અને છઠ્ઠા ભગવાનના કેવળીઓની સંખ્યા છે.
૨૬,૦૦૦ વસ્તુ વર્ણન
નવમા દશમા અગ્યારમા ચૌદમા ભગવાના કેવળજ્ઞાનીઓની સંખ્યા ૨૬,૦૦૦ની
કહી છે.
પહેલા બીજા અને તેવીશમા ભગવાનના મન:પર્યવજ્ઞાનીઓની સંખ્યા ૨૬,૦૫૦
કહી છે.
૨૭,૦૦૦ થી ૩૦,૦૦૦ સુધી
૨૭,૦૦૦
શંત્રુજય ઉપર જિનપ્રતિમાઓ છે.
૨૮,૩૦૦
ત્રીજા ચોથા અને પંદરમા ભગવાનના મન: પર્યવજ્ઞાની છે.
૨૯,૦૦૦
ત્રીજા અને ચોથા ભગવાનના કેવળીઓ કહ્યા છે.
પાંચમા છઠ્ઠા સાતમા ભગવાનના અવધિજ્ઞાનીઓ ૩૦,000 કહ્યા છે.
૩૦,૦૦૦
વીશમા ભગવાનના સાધુઓ છે.
૩૧,૦૦૦ વસ્તુ વર્ણન ૩૧,૪૭૯ યોજન નંદનવને મેરૂની પરિધી છે. ૩૧,૬૨૩ યોજન ભદ્રશાલવને મેરૂની પરિધી છે. ૩૧,૯૧૦ યોજન મૂળમાં મેરૂની પરિધી છે.
૩૨,૦૦૦ વસ્તુ વર્ણન
૩૨,૦૦૦ રાજાઓ ચક્રવર્તીને હોય છે.
૩૨,૦૦૦ દેશ ચક્રવર્તીને હોય છે.
કુમારપાળ રાજાએ ૩૬,000 જિનબિંબો ભરાવ્યા છે.
rr
કનકકૃપા સંગ્રહ