________________
૧૮,૦૦૦ વસ્તુ વર્ણન બાવીશમા ભગવાનના ૧૮,૦૦૦ સાધુ કહ્યા છે. પાંચમા ભગવાનના ૧૮,૪૦૦ વૈકિય લબ્ધિ ધારી કહ્યા છે. કૃષ્ણ મહારાજાએ ૧૮, સાધુઓને વંદન કર્યું હતું. શીલાંગ રથ
૧૮, ૦ છે.
૧૯,૦૦૦ વસ્તુ વર્ણન ચોથા ભગવાનના ૧૯,000 વૈકિય લબ્ધિધારી સાધુઓ છે. નવમા અને સોળમા ભગવાનના ૧૯,0૦ વૈકિય લબ્ધિધારીઓ છે. અગિયારમા ને ચૌદમા ભગવાનના ૧૯,0 વૈકિય લબ્ધિધારીઓ છે. ત્રીજા ભગવાનના ૧૯,૮૦ વૈકિય લબ્ધિ ધારી સાધુઓ કહ્યા છે.
૨૦,૦૦૦ વસ્તુ વર્ણન એકવીશમાં ભગવાનના ૨૦,૦૦૦ સાધુઓ છે. પહેલા ભગવાનના ૨૦,૦૦ કેવળજ્ઞાનીઓ કહ્યા છે. આમરાજાના સંઘમાં ૨૦,0 ઊંટ હતાં. આમરાજાના સંઘમાં ૨૦,૦૦૦ શ્રાવકો હતા. ચકવર્તીને
૨૦,૦૦૦ સોનાના ભંડાર હોય છે. બીજા ભગવાનના ૨૦,૪૦૦ વૈકિય લબ્ધિ ધારી સાધુઓ છે. પહેલા ભગવાનના ૨૦,૪૦૦ વૈકિય લબ્ધિધારી કહ્યા છે.
૨૧,૦૦૦ વસ્તુ વર્ણન પાંચમો આરો ૨૧,૮૦ વર્ષનો છે. છઠ્ઠો આરો ૨૧,૦૦૦ વર્ષનો છે. સાતમ આઠમા ભગવાન ૨૧,000 કેવળજ્ઞાનીઓ કહ્યા છે.
૨૨,૦૦૦ વસ્તુ વર્ણન પૃથ્વીકાયનું ૨૨,૦૦ વર્ષનું આયુષ્ય છે. ૨૩,૧૦ બીજા વશમા અને ચોવીશમા ભગવાનના વૈકિય લબ્ધિધારી છે. ૨૩,૫૦૦ પહેલા અને ઓગણીશમા ભગવાનના વૈકિય લબ્ધિધારી છે.
કનકાપા સહ