________________
ત્રીજા ભગવાનના ૧૨,૦૦૦ વાદીઓ છે. છઠ્ઠા ભગવાનના ૧૨,૦૦૦ કેવળજ્ઞાની સાધુ કહ્યા છે. ત્રીજા ભગવાનના ૧૨,૧૫૦ મન:પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. બીજા ભગવાનના ૧૨,૫૫૦ મન:પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. ' બીજા ભગવાનના ૧૨,૪૦ વાદીઓ કહ્યા છે. પહેલા ભગવાનના ૧૨,૬૫૦ વાદીઓ કહ્યા છે. પહેલા ભગવાનના ૧૨,૭૫૦ મન:પર્યવજ્ઞાનીઓ કહ્યા છે.
૧૩,૦૦૦ વસ્તુ વર્ણન નવમાં ભગવાનના ૧૩,0 વૈક્રિય લબ્ધિધારી સાધુઓ છે. પાંચમા ભગવાનના ૧૩,000 કેવળજ્ઞાનીઓ છે.
૧૪,૦૦૦ વસ્તુ વર્ણન આઠમા ભગવાનને ૧૪,0 વૈક્રિયલબ્ધિધારી સાધુઓ છે. ચોથા ભગવાનને ૧૪,૦૦૦ કેવળજ્ઞાની સાધુઓ કહ્યા છે. ચોવિસમાં ભગવાનને ૧૪,00 સાધુઓ કહ્યા છે.
૧૫,૦૦૦ વસ્તુ વર્ણન ત્રીજા ભગવાનના ૧૫,60 કેવળજ્ઞાનીઓ કહ્યા છે. સાતમા ભગવાનના ૧૫,૩૦૦ વૈકિય લબ્ધિધારી સાધુ છે.
૧૬,૦૦૦વસ્તુ વર્ણન તેવીસમા ભગવાને ૧૬,0 સાધુ કહ્યા છે. કૃષ્ણ મહારાજને ૧૬,000 રાણીઓ હતી. કુમારપાળ રાજાએ ૧૬,૦૦૦ મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો છે. લક્ષ્મણજીને ૧૬,00 રાણીઓ હતી. છઠ્ઠા ભગવાનને ૧૬,૧૦૮ વૈકિય લબ્ધિધારી સાધુઓ છે.
૧૭,૦૦૦ વસ્તુ વર્ણન ૧૭,૦૦૦ દશમા અને એકવીશમા ભગવાનના વૈકિય લબ્ધિવાળા છે. ૧૭,૧૦ સાતમા તેવીસમા અને ચોવીશમા ભગવાનના વૈકિયલબ્ધિધારી છે. ૧૭,00 બારમા અને પંદરમાં ભગવાનના વૈકિયલબ્ધિધારીઓ છે.
૪૭૨
કનકયા એરહ