________________
સાતમા ભગવાનને ૮,૪૦૦ વાદીઓ કહ્યા છે. નવમા ભગવાનને ૮,૪૦ અવધિજ્ઞાની સાધુઓ કહ્યા છે.
૯,૦૦૦ વસ્તુ વર્ણન તેરમાં ભગવાનને ૯,0૦ વૈક્રિય લબ્ધિધારી સાધુઓ છે. સાતમા ભગવાનને ૯,9 અવધિજ્ઞાની સાધુઓ છે. સાતમા ભગવાનને ૯,૧૫૦ મન:પર્યવજ્ઞાની સાધુ છે. છઠ્ઠા ભગવાનને ૯,૬0 વાદીઓ છે.
૧૦,૦૦૦ વસ્તુ વર્ણન બારમા ભગવાનના ૧૦,૦૦૦ વૈક્રિય લબ્ધિધારી સાધુઓ છે. છઠ્ઠા ભગવાનના ૧૦,૦૦૦ અવધિજ્ઞાની સાધુ કહ્યા છે. આઠમા ભગવાનના ૧૦,૦૦ કેવળજ્ઞાની સાધુ કહ્યા છે. એક ગોકુળમાં ૧૦,૦૦૦ ગાયો હોય છે. દેવતાઓનું આયુષ્ય ૧૦,0 વર્ષ ઓછામાં ઓછું હોય છે. પ્રત્યેક વનસ્પતિ કાયનું ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય છે. વસ્તુપાળ તેજપાળે ૧૦,6 મહાદેવના લિંગ કરાવ્યા હતા. છઠ્ઠા ભગવાનને ૧૦,૩૦૦ મન:પર્યવ જ્ઞાની સાધુઓ કહ્યા છે. પાંચમા ભગવાનને ૧૦,૪૦૦ વાદીઓ કહ્યા છે. પાંચમા ભગવાનને ૧૦,૪૫૦ મન:પર્યવજ્ઞાની સાધુઓ કહ્યાં છે. પહેલા ભગવાનનો મોક્ષ પરિવાર ૧૦,000 છે.
૧૧,૦૦૦વસ્તુ વર્ણન અગિયારમા ભગવાનના ૧૧,00 વૈકિય લબ્ધિધારી સાધુ છે. ચોથા ભગવાનના ૧૧,% વાદીઓ કહ્યા છે. પાંચમા ભગવાનના ૧૧,૦૦૦ અવધિજ્ઞાની સાધુઓ કહ્યા છે. સાતમાં ભગવાનના ૧૧,000 કેવળજ્ઞાની સાધુ કહ્યા છે. ચોથા ભગવાનના ૧૧,૬૫૦ મન:પર્યવણાની સાધુ કહ્યા છે.
- ૧૨,૦૦૦ વસ્તુ વર્ણન દસમા ભગવાનના ૧૨,00 વૈકિય લબ્ધિધારી સાધુઓ છે.
કનકકયા શહ
૪૭૧