________________
તેરમા ભગવાનના ૫,૫૦૦ મન:પર્યવજ્ઞાની કહ્યા છે. વિકમરાજાના પાલીતાણાના સંઘમાં ૫,૦% આચાર્યા હતા.
૬,૦૦૦ વસ્તુ વર્ણન સોળમા ભગવાનને ૬,૦૦૦ વૈકિય લબ્ધિધારી કહ્યા છે. નવમા ભગવાનના ૬,0 વાદી કહ્યા છે. અગિયારમા ભગવાનના ૬,૦૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. બારમા ભગવાનના ૬,૫૦ મન:પર્યવ જ્ઞાનીઓ કહ્યા છે. અગિયારમાં ભગવાનના ૬,૦% મન:પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. બારમાં ભગવાનને ૬,૦૦૦ કેવળજ્ઞાની કહ્યા છે. અગિયારમા ભગવાનને ૬,૫૦૦ કેવળજ્ઞાનીઓ કહ્યા છે. પરમાત્માની દેશના ૬,૪૦૦ રાગમાં ચાલે છે. વિષ્ણુ મુનિએ ૬,000 વર્ષ તપ કર્યો હતો. આઠમા દેવલોકમાં ૬,૦૦૦ શાશ્વત જિન ચૈત્યો છે. -
૭,૦૦૦વસ્તુ વર્ણન પંદરમાં ભગવાનને ૭,000 વૈકિય લબ્ધિધારી કહ્યા છે. દિશમા ભગવાનને ૭,000 કેવળજ્ઞાનીઓ કહ્યા છે.
અપકાયજીવોનું ૭,૦૦૦ વર્ષનું આયુષ્ય હોય છે. દશમાં ભગવાનને ૭,૫૦ મન:પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. નવમા ભગવાનને ૭,૫૦૦ કેવળજ્ઞાનીઓ કહ્યા છે. નવમા ભગવાનને ૭,૫૦ મન:પર્યવશાનીઓ કહ્યા છે. આઠમા ભગવાનને ૭,૬૦૦ વાદીઓ કહ્યા છે. વિકમ રાજાના સંઘમાં ૭,૬૦૦ હાથીઓ હતા. વિકમ રાજાના સંઘમાં ૭,૬) ઊંટ હતા. ૭,૦૦ચૌદમાં ભગવાનનો મોક્ષ પરિવાર છે.
૮,૦૦૦ વસ્તુ વર્ણન ચૌદમા ભગવાનને ૮,૦૦૦ વૈકિય લબ્ધિધારી સાધુ કહ્યા છે. આઠમા ભગવાનને ૮,20 અવધિજ્ઞાની સાધુ કહ્યા છે. આઠમા ભગવાનને ૮,૦૦૦ મન: પર્યવ જ્ઞાની સાધુઓ કહ્યા છે.
કનકકૃપા સંગહ