________________
- ૧,૩૦૦ વસ્તુ વર્ણન અગિયારમા ભગવાનના ૧,૩૦૦ ચૌદપૂર્વીઓ કહ્યા છે. વસ્તુપાળ તેજપાળે ૧,૩% જિનમંદિરો કરાવ્યા છે.
- ૧,૪૦૦ વસ્તુ વર્ણન દસમા ભગવાનના ૧,૪૦ ચૌદપૂર્વી કહ્યા છે.
ઓગણીશમાં ભગવાનના ૧,૪૦૦ વાદીઓ કહ્યા છે. હરિભદ્રસૂરિએ ૧,૪ ગ્રંથ બનાવ્યા છે. ચોવીસ જિનના ગણધરો ૧,૪૫૨ છે.
૧,૫૦૦ વસ્તુ વર્ણન નવમા ભગવાનના ૧,૫૦૦ ચૌદપૂર્વીઓ કહ્યા છે. વીશમા ભગવાનના ૧,૫૦૦ મન:પર્યવજ્ઞાની કહ્યા છે. બાવીશમા ભગવાનના ૧,૫% કેવળજ્ઞાનીઓ કહ્યા છે. બાવીશમાં ભગવાનના ૧,૫૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. બાવીશમાં ભગવાનના ૧,૫% વૈકિય લબ્ધિધારી કહ્યા છે. શંત્રુજય ઉપર
૧,૫0 ચરણ પાદુકાઓ છે. ગૌતમ સ્વામીએ ૧,૫૦ તાપસોને દીક્ષા આપી હતી.
૧,૬૦૦ વસ્તુ વર્ણન એકવીશમા ભગવાનના ૧,૬૦૦ કેવળજ્ઞાની કહ્યા છે. એકવીશમા ભગવાનના ૧,૬૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. અઢારમા ભગવાનના ૧,૬૦૦ વાદીઓ કહ્યા છે.
૧,૭૦૦ વસ્તુ વર્ણન ઓગણિશમાં ભગવાનને ૧,૭૫૦ મન: પર્યવજ્ઞાની કહ્યા છે. તેવીસમા અને ચોવીસમા ભગવાનના ૧,૭૦૦ કેવળજ્ઞાની છે. તેવીશમા બીવીશ ભગવાનના ૧,૭૫૦ મન:પર્યવજ્ઞાની છે.
૧,૮૦૦ વસ્તુ વર્ણન વીશમાં ભગવાનના ૧,૮૦ કેવળજ્ઞાની કહ્યા છે. વીશમા ભગવાનના ૧,૮૦ અવધિજ્ઞાની કહ્યા છે.
કનકકૃપા સંગ્રહ