________________
કુમારપાળ રાજા ૧,૮૦ કોડ પતિઓ સાથે પૂજા કરતા હતા. ૧,૮૦ ફુટ શંત્રુજય ઉચો છે. ૧,૮૦૦ સાધુઓને ગોચરી હોરાવી કુમારપાળે લાભ લીધો હતો. ૧,૮૦ સાધુ ભગવંતો વસ્તુપાળના રસોડે રોજે ગોચરી વહોરતા હતા.
૧,૯૦૦વસ્તુ વર્ણન ૧,૯૦ દશમા અને વશમા ભગવાનના ચૌદપૂર્વઓ છે.
૨,૦૦૦ વસ્તુ વર્ણન આઠમા ભગવાનના ૨,૦૦૦ ચૌદ પૂર્વી કહ્યા છે. વિશમાં ભગવાનના ૨,૦૦ વૈકિપલબ્ધિ ધારી કહ્યા છે. પાંચમા આરા સુધીમાં ૨,૦૪ યુગ પ્રધાનો કહ્યા છે. સાતમા ભગવાનના ૨,૦૩૦ ચૌદપૂર્વીઓ કહ્યા છે. ત્રીજા ભગવાનના ૨,૧૫૦ ચૌદપુર્વી કહ્યા છે. છઠ્ઠા ભગવાનના ૨,૩૦ ચૌદપૂર્વી કહ્યા છે. પાંચમા ભગવાનને ૨,૪૦૦ ચૌદ પૂર્વી કહ્યા છે. અઢારમા ભગવાનના ૨,૮૦૦ કેવળી કહ્યા છે. ઓગણિશમા ભગવાનના ૨,૨૦ કેવળી કહ્યા છે. સત્તરમા ભગવાનના ૨,૫૦ અવધિજ્ઞાની કહ્યા છે. અઢારમા ભગવાનના - ૨,૬૦ અવધિજ્ઞાની કહ્યા છે, ઓગણિશમા ભગવાનના ૨,૨૦૦ વાદીઓ કહ્યા છે. પંદરમા ભગવાનના ૨,૮૦૦ વાદીઓ કહ્યા છે. સોળમા ભગવાનના ૨,૪૦૦ વાદીઓ કહ્યા છે. ઓગણિશમાં ભગવાનના ૨,600 વૈકિય લબ્ધિ કહ્યા છે. અઢારમા ભગવાનના ૨,૫૫૧ મન:પર્યવ જ્ઞાની છે. વસ્તુપાળ તેજપાળના સંઘમાં ૨,0 સાધુઓ હતા.
(૩,૦૦૦ વસ્તુ વર્ણન સોળમા ભગવાનના ૩,૦૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. વાઉકાયનું - ૩૦ વર્ષનું આયુષ્ય છે.
કનકપ સંહ
૪૬૮