________________
ચોથા ભગવાનનો મોક્ષ પરિવાર ૧,000 કહ્યો છે. પાંચમા ભગવાનનો મોક્ષ પરિવાર ૧,000 કહ્યો છે. આઠમા ભગવાનનો મોક્ષ પરિવાર - ૧,000 કહ્યો છે. નવમા ભગવાનનો મોક્ષ પરિવાર ૧,૨૦ કહ્યો છે. દશમાં ભગવાનનો મોક્ષ પરિવાર ૧,000 કહ્યો છે. અગિયારમા ભગવાનનો મોક્ષ પરિવાર ૧,કહ્યો છે. સત્તરમાં ભગવાનનો મોક્ષ પરિવાર ૧,000 કહ્યો છે. અઢારમા ભગવાનનો મોક્ષ પરિવાર ૧, કહ્યો છે. વીશમાં ભગવાનનો મોક્ષ પરિવાર ૧,000 કહ્યો છે. એકવીશમાં ભગવાનનો મોક્ષ પરિવાર 1,000 કહ્યો છે. ચકવર્તીના ચૌદરત્નો ૧,000 યક્ષોથી અધિષ્ઠિત છે. પોરિસી કરવાથી ૧,૦૦૦ વર્ષ નારકીનું દુ:ખ ટળે છે. ૧,000 વસ્તુપાળ તેજપાળે સિંહાસન કરાવ્યા છે. ગુરૂ માટે) ૧,૦૦ વસ્તુપાળ તેજપાળે દાનશાળાઓ બંધાવી છે. આમરાજાએ બનાવેલા ઉપાશ્રયના ૧,000 થાંભલા હતાં. કાર્તિક શેઠે ૧,૦૮ સાથે દીક્ષા લીધી છે. વસ્તુપાળ તેજપાળે ૧,૦૦ વખત સંઘ પૂજા કરી છે. વસ્તુપાળ તેજપાળ ૧,૦૦૦ ગરીબોને દરરોજ ભોજન આપતા.
- ૧,૧૦૦ વસ્તુ વર્ણન તેવીસમા ભગવાનના
૧૧,૦૦ વૈકિય લબ્ધિધારી કહ્યા છે. તેરમા ભગવાનના ચૌદ પૂર્વીઓ ૧,૧૦૦ કહ્યા છે. કુમારપાળ રાજાનો જન્મ વિ.સં. ૧,૧૪ માં થયો છે.
( ૧,૨૦૦ વસ્તુ વર્ણન વીસમાં ભગવાનના ૧,૨૦૦ વાદીઓ કહ્યા છે. બારમા ભગવાનના ૧,૨૦ ચૌદપૂર્વીઓ કહ્યા છે. કુમારપાળ રાજા વિ.સં. ૧,૨૩૦ માં કાળ ધર્મ પામ્યા છે.
કનકથા સંગ્રહ