________________
આવેલો છે પુષ્પરાવર્ત દ્વીપની વચ્ચોવચમાનુષોત્તર પર્વત આવેલો છે. ત્યાં સુધી જ મનુષ્યોની હદ છે. અહીં સુધી અઢી દ્વિીપ છે. આનાથી બહાર મનુષ્યોનાં જન્મ મરણ થાય નહિ. અર્ધ પુષ્પરાવર્તમાં ૨ ભરત, ૨ ઐરાવત, ૨ મહાવિદેહ ક્ષેત્ર અને ૨ મેરૂ આવેલા છે. આમ અઢી દ્વીપમાં કુલ પાંચ મેરૂ આવેલા છે. ૧ મેરૂ ઉપર ભગવાનનો જન્માભિષેક કરવા માટે છે સિંહાસન હોય છે. દરેક મેરૂ ઉપર છ સિંહાસનો ગણતાં કુલ ૩૦ સિંહાસનો થાય છે. આવી રીતે આ પૃથ્વી પર અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેની અંદરના થોડા નામો આ પ્રમાણે....છે. દ્વિીપ અને સમુદ્રોના નામો. ૧. જંબુદ્વીપ ૨. લવણસમુદ્ર
૩. ઘાતકી ખંડ ૪. કાળોદધી સમુદ્ર ૫. પુષ્પરાવર્ત દ્વીપ ૬ પુષ્પરાવર્ત સમુદ્ર ૭. વારૂણીવરદીપ ૮. વારૂણીવર સમુદ્ર ૯. ક્ષીરવર દ્વીપ ૧૦. ક્ષીરવર સમુદ્ર ૧૧. ધૃતવર દ્વીપ ૧૨. ધૃતવર સમુદ્ર ૧૩. ઈસુવર દ્વીપ ૧૪. ઈસુવર સમુદ્ર ૧૫. નંદીશ્વર દ્વીપ ૧૬. નંદીશ્વર સમુદ્ર ૧૭. અરૂણ દ્વીપ ૧૮. અરૂણ સમુદ્ર ૧૯. અરૂણવર લિપ ૨૦. અરૂણવર સમુદ્ર ૨૧. અરૂણહરાવભાષ દ્વીપ ૨૨. અરૂણહરાવભાષ સમુદ્ર ૨૩. અરૂણોપપાત દ્વીપ ૨૪. અરૂણોપાત સમુદ્ર ૨૫. અરૂણોપપાતવર દ્વીપ ૨૬. અરૂણોપપાતવર સમુદ્ર ૨૭ અરૂણોપપાતવરવભાષ દ્વીપ ૨૮. અરૂણોપપાતવરવભાષ સમુદ્ર ૨૯. કુંડલ દ્વીપ ૩૦. કુંડલ સમુદ્ર ૩૧. કુંડલવર દ્વીપ ૩૨. કુંડલવર સમુદ્ર ૩૩. કુંડલવરાવભાષ દ્વીપ ૩૪. કુંડલવરાવભાષ સમુદ્ર ૩૫. શંખ દ્વીપ
૩૬. શંખ સમુદ્ર ૩૭. શંખવર દ્વીપ ૩૮. શંખવર સમુદ્ર ૩૯. શંખવરાવભાષ દ્વીપ ૪૦. શંખવરાવભાષ સમુદ્ર ૪૧. રૂચક દ્વીપ
૪૨. રૂચક સમુદ્ર ૪૩. રૂચકવર દ્વીપ ૪૪. રૂચકવર સમુદ્ર ૪૫. રૂચકવરાવભાષ દ્વીપ ૪૬. રૂચકવરાવભાષ સમુદ્ર ૪૭. ભુજંગ દ્વીપ ૪૮. ભુજંગ સમુદ્ર ૪૯. ભુજંગવર દ્વીપ ૫૦. ભુજંગવર સમુદ્ર ૫૧. ભુજંગવરાવભાષ દ્વીપ પર. ભુજંગવરાવભાષ સમુદ્ર પ૩. કુશ દ્વીપ
૫૪. કુશ સમુદ્ર ૫૫. કુશવર દ્વીપ ૫૬. કુશવર સમુદ્ર પ૭. કુશવરાવભાષ દ્વીપ ૫૮. કુશવરાવભાષ સમુદ્ર ૧૯. કૉંચ દ્વીપ
૬૦. કૌંચ સમુદ્ર | કનકકપા સંગ્રહ .
મન
-
-
-
-
-
-
૩૧