________________
૬૧. કૌચવર દ્વીપ ૬૨. કચવર સમુદ્ર ૬૩. કૌચવરાવભાષ દ્વીપ ૬૪. કૌંચવરાવભાષ સમુદ્ર
દેવલોકનું વર્ણન. દેવો ચાર પ્રકારના છે:
૧. ભવનપતિ ૨. વ્યંતર ૩. જ્યોતિષી ૪. વૈમાનિક દશ ભવનપતિ દેવોના નામ: ૧. અસુરકુમાર ૨. નાગકુમાર
૩. સુવર્ણકુમાર ૪. વિધુતકુમાર ૫. અગ્નિકુમાર
૬. દીપકુમાર ૭. ઉદધીકુમાર ૮. દિશીકુમાર ૯. પવનકુમાર ૧૦. મેઘકુમાર પંદર પરમાધામી દેવોના નામ: ૧. અંબ ૨. અંબરીશ
૩. શ્યામ ૫. રૂદ્ર
૬. ઉપરૂદ્ર ૭. કાળ ૮. મહાકાળ
૯. અસિપત્ર ૧૦. વન ૧૧. કુંભી
૧૨. વાલુકા ૧૩. વૈતરણી ૧૪. ખરસ્વર
૧૫. મહાઘોષ આઠ વ્યંતરના નામ: ૧. પિશાચ ૨. ભૂત
૩. યક્ષ ૪. રાક્ષસ ૫. કિન્નર
૬. જિંપૂરૂષ ૭. મહોરગ
૮. ગંધર્વ આઠ વાણવ્યંતરના નામ: ૧. આણપત્રી ૨. પણપત્રી
૩. ઈસીવાદી ૪. ભૂતવાદી ૫. કંદીત
૬. મહામંદીત ૭. કોહંડ
૮. પતંગ દશ તીર્થંગ બુંભક દેવોના નામ:
૧. અન્ન જુંભક ૨. પાન જુંભક ૩. વસ્ત્ર જુંભક
૪. સબલ
૧૨
કનકપા સંગ્રહ