SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તારી આડે શત્રુ છે, વિલંબે કાર્ય સિદ્ધ થશે. પપ તારી સર્વ કાર્યસિદ્ધિ થશે. ઈતિ અંકપમલ સમાપ્ત જેવાની રીત-જેમકે એક મનુષ્ય સોપારી મંત્રીને એકવાર પહેલા કોઠાના૪ (ચોગડા) ઉપર મૂકે અને બીજીવાર બીજા કોઠાના ૩ (તગડા) ઉપર મૂકે તો બંને કોઠાના આંક ૪૩ને સાથે ગોઠવતા ૪૩થાય છે. અને તેનું ફળ કાર્યસિદ્ધિ જ થાય એવું છે. શ્રી ગૌતમ કેવળી મહાવિદ્યા ૨૨૧ ગૌતમ કેવળી મહાવિદ્યા એ એક ભવિષ્ય દેખાડનારી મહાવિદ્યા છે. પ્રાચીન કાળમાં વિઘાન સત્કાર હતો, પરંતુ કાલપ્રભાવથી હાલના જમાનામાં આવી વિદ્યાઓને લોકો બચ્ચાંની રમત સમજવા લાગ્યા છે. વાસ્તવિક રીતે ખરૂં કહીએ તો આ વિઘા જ્ઞાનીઓની એક સાચી રમત છે. નીચે દર્શાવેલ ગૌતમ કેવળી મહાવિદ્યાનો પ્રશ્ન જોવાનો જે કોઠો છે તેમાં આવેલા અંકોનો ખુલાસો આ પ્રમાણે છેગૌતમ કેવળી મહાવિદ્યાનો પ્રશ્ન જોવાનો યંત્રકોટક ૧૧૧ ૩૩૧ ૧૩૨ ૧૧૩ ૩૨૩ ૨૨૨ ૧૧૨ ૩૨૧ ૨૩૩ ૩૧૩ ૨૩૨ ૨૩૧ ૩૧૧ ૧૩૩ ૨૧૨ ૧૨૧ ૩૧૨ ૨૧૩ ૧૨૨ ૩૩૨ ૨૧૧ ૧૨૩ ૨૨૩ ૩૩૩ ૧૩૧ ૩૨૨ इको होइ मियंको, धारासुओ दोसु दिणयरो तिन्नि । एसा गहाण पंती, निहिट्ठा गणहरिंदेहिं ॥१॥ અર્થ:- યંત્રમાં જ્યાં જ્યાં એકનો આંક છે તેને ચંદ્રમાનો આંક જાણવો. જ્યાં બેનો * આંક છે તેને મંગળનો આંક અને જ્યાં ત્રણનો આંક છે તેને સૂર્યનો આંક જાણવો. અને એ પાથલ ૪૫૫
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy