________________
૩
|
૪
| - ૫
|
અંકોનું શુભાશુભ ફળ - ૧૧ ધારેલી ઈચ્છા પૂરી થાય. ૧૨ દેવપૂજાથી વિલંબે પણ કાર્યસિદ્ધિ થાય. ૧૩ કાર્યમાં વિઘ્ન આવે. ૧૪ કાર્યસિદ્ધિ થાય. ૧૫ ધારણા પાર પડે. ૨૧ ચિંતા ત્યાગથી કાર્યસિદ્ધિ અને આયુવૃદ્ધિ થશે. ૨૨ કાર્યમાં વિદન આવે. ૨૩ મંગળ કાર્ય સિદ્ધિ. ૨૫ સ્વબાહુબળે જ મહામનોરથ પૂરો થશે, બીજાના વિશ્વાસથી બેસી રહીશ નહિ. ૩૧ કાર્યસિદ્ધિ થાય, વ્યાપારે લાભ થાય. ૩૨ નુકશાન થઈને સુધરે. ૩૩ તે કાર્ય છોડી જ ઘો, સાર વગરનું છે. ૩૪ શ્રદ્ધા સાથે ઉધમથી સિદ્ધિ થાય. ૩૫ કાર્યની સિદ્ધિ થાય. ૪૧ નિ:સંદેહ કાર્ય થાય છે. ૪૨ ઉદ્યમે કાર્યસિદ્ધિ થાય.. ૪૩ કાર્યસિદ્ધિ જ થવાની (દિશાથી કાર્યસિદ્ધિ થાય.)
જ અલ્પ મહેનતે ઉત્તરદિશા અથવા પશ્ચિમ દિશાથી કાર્યસિદ્ધિ થાય. ૪૫ તારું કાર્ય મોટું છે, બીજાને હાથે કાર્યસિદ્ધિ થશે. ૫૧ કાર્યસિદ્ધિ થાય, કલ્યાણ પણ થાય. પર તારી ધારણા સફલ થવાની છે. પડતું ગુપ્તપણે કાર્ય કરે જા, નજીકમાં તારું ભાગ્યે ખુલશે.
૫૪
કપા સંદ