________________
કરવી.
૫. ચંદનપૂજા : આપણા આત્માને ચદંન જેવો શીતળ બનાવવા માટે કરવી. ૬. ફલપૂજા : આપણો આત્મા પથ્થર જેવો કઠીન છે, તેને ફૂલ જેવો
કોમળ બનાવવા માટે કરવી. ૭. ધૂપપૂજા : આપણા આત્માના દુર્ગુણો કાઢી સદ્ગુણો લાવવા માટે ધૂપ
પૂજા કરવી. ૮. દીપકપૂજા : આપણા ઉપર આવેલા અજ્ઞાનતાના અંધારાને દુર કરી, ને
જ્ઞાન રૂપી દીપક પ્રગટાવવા માટે દીપકપૂજા કરવી. ૯. અક્ષતપૂજા : અક્ષય પદ મેળવવા માટે કરવી. ૧૦. નૈવેદ્યપૂજા : અણહારી પદ મેળવવા માટે કરવી. ૧૧. ફળપૂજા : મોક્ષરૂપી ફળ માટે કરવી. ૧૨. સાથીઓ : ચાર ગતિનો નાશ કરવા માટે કરવો. ૧૩. ત્રણ ઢગલી : સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે. ૧૪. સિદ્ધશિલા : સિદ્ધ થવા માટે, આત્માને ચોખા જેવો ચોખો કરવા માટે
ચોખા દેરાસરમાં લઈ જવા. ૧૫. ઘંટ : આપણને પ્રભુની પૂજા કરી, તેમાં જે આનંદ થયો હોય, તે
આનંદને પ્રગટ કરવા માટે, ઘંટ વગાડવાનો હોય છે. ૧૬. ચાંદલો : ભગવાનની આજ્ઞાને માથે ચડાવવા માટે ચાંદલો કરવો
જોઈએ અને તે ચાંદલો રાત્રે ના રખાય કેમકે રાત્રે
ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ થઈ જાય તે માટે.
પાઠ - ૫8નું વર્ણન સાત નરકના નામ (ગોત્ર)
નામ ઉ. આયુષ્ય જઘન્ય આયુષ્ય ઊંચાઈ ૧. રત્નપ્રભા ૧ સાગરોપમ ૧૦ હજાર વર્ષ સવા એકત્રીસ હાથ ૨. શર્કરપ્રભા ૩ સાગરોપમ ૧ સાગરોપમ સાડા બાસઠ હાથ
કનકકૃપા સંગ્રહ
૨૯