________________
ઉત્તમ કામને ધર્મ કહેવાય છે. જ્ઞાન એટલે ધર્મને સમજવો. દર્શન એટલે ધર્મને માનવો. ચારિત્ર એટલે ધર્મને કરવો.
દેવ એટલે જેનામાં એક પણ દોષ ના હોય, અને સર્વ ગુણ સંપન્ન હોય, તેને દેવ કહેવાય છે.
ગુરૂ એટલે કે જે પોતે સંસારમાંથી તરે, અને બીજાને તારે તેને ગુરૂ કહેવાય છે.
ધર્મ એટલે જે દુર્ગતિમાં પડતા અટકાવે અને સદ્ગતિ તથા મોક્ષ સુધી પહોંચાડે તેને ધર્મ કહેવાય છે.
પાઠ - 8 - dવ અંગે પ્રજા * ભગવાનને નમન કરવા પગે પૂજા કરવાની છે. જ ભગવાને વિહાર કર્યો માટે ઢીંચણે પૂજા કરવાની. જ ભગવાને દાન આપ્યું માટે હાથે પૂજા કરવી. જ ભગવાનમાં અનંત બળ હોવા છતાં અભિમાન ના કર્યું માટે આપણે ખભે પૂજા કરવાની. જ ભગવાન મોક્ષે ગયા માટે મસ્તકે પૂજા કરવી. ઝાદ ભગવાન ત્રણ લોકના નાથ હતા માટે લલાટે પૂજા કરવી. જ ભગવાને ઉપદેશ આપ્યો માટે કંઠે પૂજા કરવી.
હૃદયમાંથી રાગ-દ્વેષ કાઢી નાખ્યા માટે હૃદયે પૂજા કરવી. જ સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષે ગયા માટે નાભિએ પૂજા કરવી.
પાઠ - જ - દહેશશશની વિધિ ૧. પ્રથમનિસીહિ : આપણે મન વચન કાયાથી સંસારના કાર્યોનો ત્યાગ કરવા
માટે બોલવી. ૨. બીજીનિશીહિ : આપણે મન વચન કાયાથી દહેરાસર સંબંધી વાતોના ત્યાગ
માટે બોલાય છે. ૩. ત્રીજીનિશીહિ : આપણે મન વચન કાયાથી દ્રવ્ય પૂજાનો ત્યાગ કરી
ભાવપૂજામાં સ્થિર થવા માટે બોલવાની છે. ૪. જળપૂજા : આપણા આત્મા ઉપર લાગેલા કર્મ રૂપી મેલને ધોવા માટે
કનકકૃપા સંગ્રહ