________________
૫.
૬.
૭.
આત્માનું અવિનાશીપણું વિચારવાથી
રૂપસ્થ અવસ્થા ભાવવાથી
દાસપણું સ્વીકારવાથી
વિધિપૂર્વક પૂજા કરવાથી
૮.
અન્તરાય કર્મનો નાશ થાય.
આવા શાસન ઉપકારી ચરમ તીર્થંકરનું ટુંક જીવન ચરિત્ર અહીં સમાપ્ત થાય છે, તો આપણે દરરોજ પ્રભુની ભાવથી પૂજા કરો તથા કરાવતા રહો. ઈતિ શ્રી મહાવીર ચરિત્રમ્ સમાપ્તમ્
આયુષ્ય કર્મનો નાશ થાય છે. નામ કર્મનો નાશ થાય છે. ગોત્ર કર્મનો નાશ થાય છે.
ગ્રહ - ૧
પગ : આપણને વિહાર કરવા માટે મળ્યા છે. હાથ
: આપણને સારૂં કામ કરવા માટે મળ્યા છે.
મોઢું
: આપણને સારૂં બોલવા માટે મળ્યું છે.
નાક : આપણને આબરૂ અને ઈજ્જત રાખવા માટે મળ્યું છે.
આંખ : આપણને સારૂં જોવા માટે મળી છે.
કાત : આપણને સારૂં સાંભળવા માટે મળ્યા છે.
તેન
: તપ કરવા માટે મળ્યું છે.
મન
: આપણને સારા વિચાર કરવા માટે મળ્યું છે.
ધન
: આપણને ધર્મના માર્ગે વાપરવા મળ્યું છે.
પાઠ
: આપણને દુ:ખ આપે છે
: આપણને સુખ આપે છે.
: આપણને શાંતિ આપે છે.
પાપ : આપણને નરકમાં લઈ જાય છે. પુણ્ય : આપણને સ્વર્ગમાં લઈ જાય છે.
ધર્મ : આપણને મોક્ષમા લઈ જાય છે. ખોટા કામને પાપ કહેવાય છે. સારા કામને પુણ્ય કહેવાય છે.
કનકકૃપા સંગ્રહ
પાપ
પુણ્ય
ધર્મ
-
૨૭