________________
પાંચમા આરાના ભાવો.
૧. ૨.
૩.
૪.
૫.
૬. સુખીજન નિર્લજ્જ બનશે. કુળવંતી નારી મર્યાદા મૂકશે.
પુત્ર સ્વચ્છંદાચારી બનશે.
શિષ્ય ગુરૂની મર્યાદા નહિ રાખે
દુર્જન પુરૂષો સફળ થશે.
સજ્જન પુરૂષ દુ:ખી થશે.
દેશ દુષ્કાળગ્રસ્ત થશે.
પૃથ્વી દુષ્ટ-સત્ત્વાકુલ થશે.
બ્રાહ્મણ અધર્મિ અર્થ લુબ્ધ બનશે.
*6
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
૨૬.
નગરો ગામડા જેવા નાના થશે.
ગામડાઓ સ્મશાન જેવાં સુમસામ થશે.
રાજા દુષ્ટ થશે.
કુટુંબી દાસ સરીખા થશે.
પ્રધાનો લાંચિયા થશે.
કનકકૃપા સંગ્રહ
શ્રમણ મહાત્મા ગુરૂકુળ વાસનો ત્યાગ કરશે.
સાધુ મંદ મતિ તથા કષાય યુક્ત બનશે.
સમક્તિ દૃષ્ટિ દેવ મનુષ્ય અલ્પ પ્રભાવવાળા થશે.
મનુષ્યને દેવદર્શન નહિ થાય.
વિદ્યામંત્ર તથા ઔષધિનો અલ્પપ્રભાવ થશે.
સારી સારી વસ્તુ ઓછા કષવાળી થશે.
ધન બળ આયુષ્ય કમ થશે..
ધર્મ કરવાના ક્ષેત્ર ઓછા થઈ જશે.
શ્રાવકની ૧૧ પ્રતિમાનો વિચ્છેદ થશે.
ગુરૂ શિષ્યને ભણાવશે નહિ.
ગુરૂના શિષ્યો કલહ કરનારા થશે.
દીક્ષા ઘણા લેશે, પણ પાલન ઓછા કરશે.
૨૫