________________
૭૩. જિતવિજય ૭૪. હીરવિજય ૭૫. બુધ્ધિવિજય ૭૬. શાન્તિચંદ્રસૂરી ૭૭. કનકપ્રભસૂરી ૭૮. કીર્તિપ્રવિજય
૩૯. બાલમુનિ હરિપ્રભવિજય ૮૦ જ્ઞાનમ્રભ-દર્શનપ્રભ-ચારિત્રપ્રભ-વિનય પ્રભુની ચાર ગતિઓ:
તપપ્રભ વિજયજી મ.સા. ૧. મનુષ્યમાં ચૌદ વખત
૨. દેવગતિમાં દશ વખત ૩. તીર્થંચગતિમાં એક વખત ૪. નરકગતિમાં બે વખત
જ્યારે ભગવાન વહોરે, ત્યારે પાંચ દિવ્યો પ્રગટ થાય છે. પાંચ દિવ્યો: ૧. સુવર્ણ વૃષ્ટિ
૨. કુસુમ વૃષ્ટિ ૩. સુગંધી વાસક્ષેપ વૃષ્ટિ
૪. દેવ દુંદુભિનો નાદ ૫. અહોદાને અહોદાનની ઘોષણા મહાવીર સ્વામીએ ભાખેલું ભવિષ્ય ૧. ૧,૧૧,૧૬૮૦૦
શાસન પ્રભાવક રાજાઓ. ૨. ૧૧,૧૬૦૦
યુગપ્રધાન સમ આચાર્યો. ૩. ૫૫,૫૫,૫૦ કોડ વિદ્વાન આચાર્યો. ૫૫,૫૫,૫૪૪ કોડ
ઉપાધ્યાઓ. ૫. ૧૭,૯,૧૨૧ કોડ, ૧૬ લાખ સુસાધુઓ.
૨૦,૦0૯૧ કોડ, ૫૬,૩૬,૧૧૯ સુસાધ્વીજીઓ. ૭. ૧૬,૦૩,૩૧૭ કોડને ૮૪લાખ સુશ્રાવકો. ૮. ૨૫,૯૨,૫૩૨ કોડને ૧૨લાખ સુશ્રાવિકાઓ. ૨૦૦૪
યુગપ્રધાનો થશે. ૧૦. ૫૫,૫૫,૫૫,૫૫૫
આચાર્યો નર્કે જશે. ૧૧. ૬૬,૬૬,૬૬,૬૬૬
સાધુઓ નર્કે જશે. ૧૨. ૭૭,૭૭,૭૭,૭૭૭
સાધ્વીઓ નર્કે જશે. ૧૩. ૮૮,૮૮,૮૮,૮૮૮
શ્રાવકો નર્કે જશે. ૧૪. ૯૯,૯૯,૯૯,૯૯૯
શ્રાવિકાઓ નર્ક જશે.
૨૪
કનકકૃપા સંગ્રહ