________________
કુશળ, મુસળના આકારવાળો, બહુ પુત્રોવાળો અને જન્માંતરમાં નાશ નહિ પામનારી વિવિધ લબ્ધિઓવાળો હોય છે.
૭૬ મહાપાતક યોગ
જે માણસના જન્મ સમયે રાહુ યુક્ત ચન્દ્રમાં હોય અને એ ચન્દ્રમાને પાપગ્રહ સહિત બૃહસ્પતિ દેખતો હોય, તો મહાપાતક યોગ થાય છે.
આ યોગમાં જન્મેલો માણસ શુક્ર સમાન હોવા છતાં મહા પાપ કરનારો બને છે. ૭૭ બલીવર્દ ંતા યોગ
જેના જન્મકાળે મંગળ, જન્મલગનને ન દેખતો હોય, પરંતુ લગ્નને સૂર્ય દેખતો હોય અને બૃહસ્પતિ, શુક્રની દિષ્ટ ન પડતી હોય. આવા યોગમાં જન્મેલો માણસ બળદથી હણાય છે માટે આ યોગમાં જન્મેલો માણસ બળદથી હણાય છે માટે આ યોગને બલીવર્દહંતા યોગ કહે છે.
૭૮ હઠાદ્ધના યોગ
જેના અગ્યારમા સ્થાનમાં ચન્દ્રમા હોય અને ચન્દ્રમાના સ્થાનમાં સૂર્ય રહેલો હોય તો તે યોગ ખાસ કરીને પાંચ રાતમાંજ ફળદાયી નીવડે છે.
૭૯ વૃક્ષહંતા યોગ
જેના જન્મકાળે મદનયોગ થતો હોય અને રાહુ લગ્નને જોતો હોય, તો તે શુક્ર સમાન તેજસ્વી હોવા છતાં ઝાડ પરથી મૃત્યુ પામે છે.
માણસ
૮૦ નાસાછેદ યોગ
જેના જન્મકાળે છઠ્ઠા સ્થાનમાં શુક્ર અને લગ્નમાં મંગળ રહેલો હોય તો તે યોગને ઉત્તમ મુનિઓએ નાશાછેદયોગ કહ્યો છે.
૮૧ કર્ણવિચ્છેદ યોગ
જેના જન્મકાળે ચન્દ્રમા, શનિને જુએ યા શનિ, ચંદ્રમાને જોતો હોય અને સૂર્ય, શુકલગ્નમાં રહેલો હોય તથા શુભગ્રહો ન દેખાતા હોય, તો આવા યોગમાં જાતકનો નિ:સંદેહ કાન કપાય છે.
૮૧અ પાદખંજ યોગ
જેના જન્મસમયે શનિ, શુક સાથે રહેલો હોય તથા શુક્ર, બૃહસ્પતિ સાથે રહેલો હોય અને શુભ ગ્રહો દેખાતા ન હોય તો તે માણસ પાદખંજ બને છે.
૮૨ સર્પહંતા યોગ
જેના જન્મકાળે લગ્નથી સાતમા સ્થાનમાં શનિ, સૂર્ય અને રાહુ એ
ત્રણ
કનકકૃપા સંગ્રહ
૩૯૬
ગ્રહો