________________
પિતા માતાનો ભક્ત હોય છે.
૧૫ વાર અને આયુષ્ય विपदः प्रथमे मासे, द्वात्रिंशे च त्रयोदशे ।
षष्ठे ऽ पि ततः, सूर्ये जातो जीवति षष्टिकम् ॥१॥ . અર્થ :- રવિવારે જન્મેલા માણસને પ્રથમ માસે, તેમાં માસે, છત્રીસમાં માસે તથા છઠ્ઠા વર્ષે અંગપીડા થાય છે. અને તે સાઈઠ વર્ષ સુધી જીવે છે.
एकादशे ऽष्टमे मासे, चन्द्रं पीडा च षोडशे ।
सत विंशात वर्षे च, चतुर्युक्ता शितौ मृतिः ॥२॥ અર્થ :- સોમવારે જન્મેલા માણસને આઠમા, અગ્યારમા તથા સોળમા મહિને તેમજ સત્તાવીસમા વર્ષે અંગપીડાથાય છે. અને તે ૮૪ વર્ષ સુધી જીવે છે.
द्वात्रिंशे च द्वीतीये च, वर्षे पीडाच मङ्ग ले ।
चतुः सप्ततिवर्षाणि, सदा रोगी स जीवति ॥३॥ અર્થ :- મંગળવારે જન્મેલા માણસને બીજા અને બત્રીસમાં વર્ષમાં પીડા થાય છે. અને સદા રોગગ્રસ્ત રહેતો તે ૭૪ વર્ષ સુધી જીવે છે.
बुधवारे डष्टमे मासे, पीडा वर्षे तथा डष्टमे ।
पूर्णे चतुः षष्टि वर्षे ततो मृत्यु भविष्यति ॥४॥ અર્થ :- બુધવારે જન્મેલા માણસને આઠમા માસે અને આઠમા વર્ષે પીડા થાય છે. અને તે ૬૪ વર્ષ જીવે છે.
गुरौ च सप्तमे मासे, षोडशे च त्रयोदशे ।
पीडा ततश्वतु युक्ता शीतिवर्षाणि जीवति ॥५॥ અર્થ:- ગુરૂવારે જન્મેલા માણસને સાતમા, તેરમા અને સોળમા મહિને પીડા થાય છે. અને તે ૮૪ વર્ષ જીવે છે.
शुक्रवारे च जातस्य, देहो रोगविवर्जितः ।
षष्टि वर्षे ऽ थ संपूर्णे, भ्रियते मानवो ध्रुवम् ॥६॥ અર્થ:- શુકવારે જન્મેલા માણસને રોગ થતો નથી અને ૬૦ વર્ષ સુધી જીવે છે.
शनौ च प्रथमे मासे, पोडयते च त्रयोदशे ।
કૃઢ તથા નાત: ગત વર્ષાભિ નીતિ IIણા અર્થ :- શનિવારે જન્મેલા માણસને પહેલા મહિને અને તેરમા વર્ષે પીડા થાય છે.
કનકાપા રાહ