SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પછી સાજો થઈને તે પૂરાં ૧૦૦ વર્ષ જીવે છે. ૧૬ જન્મ લગ્ન ફળ मेषलग्ने समुत्पन्नश्वण्डो मानी धनो शुभः । क्रोधी स्वजन हन्ता च, विक्रमी परवतसलः ॥१॥ અર્થ:- જેનો જન્મ મેષ લગ્નમાં થાય છે, તે માણસ ઉગ્ર સ્વભાવનો, સ્વમાની, ધનવાન, દેખાવડો, સ્વજનોનો ઘાત કરનારો, પરાક્રમી અને પારકા પ્રત્યે વાત્સલ્ય રાખનારો હોય છે. वृषलग्न भवो लोके, गुरुभत्क: प्रिय वदः । गुणी कृती धनो लोभो शूर: सर्वजन प्रियः ॥२॥ અર્થ :- વૃષભ લગ્નમાં જન્મેલો માણસ ગુરૂનો ભક્ત, પ્રિયવાણી બોલનારો, કુતશી, ધનવાન, લોભી શૂરવીર અને સર્વને વહાલો હોય છે. मिथुनोदय संजातो, मानी स्वजन वल्लभः । ત્યા, મોળી, ધનો, ઋામો, તીર્ધ સૂત્રોડમિર્તા: રા. અર્થ:- મિથુન લગ્નમાં જન્મેલો માણસ અભિમાની, ભાઈઓને વહાલો, ત્યાગી, ભોગી, ધનવાન, કામી, ધીમે કામ કરનારો અને શત્રુઓને હણનારો હોય છે. कर्क लग्ने समुत्पन्नौ, भोगी धर्मजन प्रियः । मिष्टानपान संयुक्तः, सौभाग्य: सुजन प्रियः ॥४४॥ . અર્થ :- કર્ક લગ્નમાં જન્મેલો માણસ ભોગી, ધાર્મિક, માણસોને વહાલો, મિટ અત્રનું ભોજન કરનારો, સૌભાગ્યવાન અને સારા માણસોને પ્રિય હોય છે. सिंह लग्नोदये जातो, भोगो शत्रु विमदकः । स्वल्पो दरोऽल्प पुत्र श्व, सोतसाही रण विक्रमः ॥५॥ અર્થ:- સિંહ લગ્નમાં જન્મેલો માણસ ભોગી, શત્રુ સંહારક, નાના પેટવાળો, થોડાં સંતાનવાળો, ઉત્સાહ અને યુદ્ધમાં પરાક્રમ બતાવનારો હોય છે. कन्या लग्ने भवेद्बालो, नाना शास्त्र विशारदः । સૌમાથે ગુપ સંપન્ન:, સુન્દ્રા: સુતથિ: દા અર્થ:- કન્યા લગ્નમાં જન્મેલો માણસ અનેક શાસ્ત્રોમાં નિપુણ, સુંદર ભાગ્યવાળો, સ્વરૂપવાન, અને સુરૂચિવાળો હોય છે. ૩૮૦ કનકપ ચહ.
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy