________________
बुद्धिमान् वित्त संपूर्णः स्वकार्य करणो द्यतः ।
अप्रमत्तोऽप्य विश्वासो, नरो मूषक योनिजः ॥८॥ અર્થ:- મૂષ (ઉંદર) યોનિમાં જન્મેલો માણસ બુદ્ધિમાન, ધનવાન, પોતાનું કાર્ય કરવામાં ઉદ્યમી, સદા જાગ્રત અને અવિશ્વાસુ હોય છે.
स्वधर्मे तु सदाचारः, सक्रिया सद् गुणान्वितः।
कुटुम्बस्य समुद्धर्ता, सिंह योनिभवो नरः ॥९॥ અર્થ :- સિંહ યોનિમાં જન્મેલો માણસ સ્વધર્મમાં તત્પર, શુભ આચારવાળો, સારી કિયાઓ કરનારો, સારા ગુણવાળો, તેમજ પોતાના કુટુંબનો ઉદ્ધાર કરનારો હોય
संग्रामे विजयी योद्धा, सकामस्तु बहुप्रज ।
वाताधिको मन्दमतिर्नरो, महिषोनिजः ॥१०॥ અર્થ :- મહિષ (પાડો) યોનિમાં જન્મેલો માણસ યુદ્ધમાં વિજય મેળવનારો, યોદ્ધો કામી, અધિક સંતાનવાળો, વાયુની પ્રકૃતિ અને મંદ બુદ્ધિવાળો હોય છે.
स्वच्छन्दो ऽ औरतो ग्राही, दीक्षावान् च विभुः सदा।
आत्म स्तुपरो नित्यं, व्याघ्रोनि भवो नरः ॥११॥ અર્થ:- વાઘની યોનિમાં જન્મેલો માણસ સ્વચ્છંદી, ધનલોલુપ ગ્રાહી, દીક્ષાવાન અને આત્મપ્રશંસામાં રાચનારો હોય છે.
स्वच्छब्दः शान्त सवृत्तिः, सत्यवान् स्वजनप्रियः।
धर्मिष्ठोरणशूर श्व, यो नरो मृणोनिजः ॥१२॥ અર્થ:- મૃગ યોનિમાં જન્મેલો માણસ સ્વચ્છેદી, શાંત સ્વભાવનો, સારી વૃત્તિવાળો, સાચું બોલનારો, સ્વજનોને વહાલો ધર્મનિષ્ઠ અને રણજૂરો હોય છે.
चपलो मिष्टभोगी, चार्थ लुब्ध श्व कलिप्रिय: ।
સમી સપ્રમ: શો, નો વાના યોનિન: Iણા અર્થ:- વાનર, યોનિમાં જન્મેલો ચપળ, મિષ્ટ પદાર્થો વાપરનારો, ધનલોભી, કજીઆ, ટંટા કરનારો, કામી, સંતાનવાળો અને શૂરો હોય છે.
परोपकरणे दक्षो, वित्तेश्वर विचक्षण ।
पितृ मातृ प्रियो नित्यं, नरो नकुयोनिजः ॥१४॥ અર્થ:- નોળીયાની યોનિમાં જન્મેલો માણસ પરોપકાર પરાયણ, ધનપતિ, ચતુર,
કનકપા સંગ્રહ
૩૭૮