________________
स्वच्छन्दः सद्गुणः, शुरस्तेजस्वी धर्धदीरेश्वरः ।
स्वामिभक्त स्तुरङ्गस्य, वोन्यां जातो भवेन्नरः ॥१॥ અર્થ:- ઘોડાની યોનિમાં જન્મેલો માણસ સ્વચ્છંદી, (પોતાની મતિ પ્રમાણે ચાલનારો) સટ્ટણી, શુરાતનવાળો, પ્રતાપી, વાજિંત્રમાં પ્રવિણ અને સ્વામિભક્ત હોય છે.
__राजमान्यो बली भोगो, भूप स्थान विभूषणः ।
आत्मोत्साही नरो जातो, गजयोनौ न संशयः ॥२॥ અર્થ :-હાથીની યોનિમાં જન્મેલો માણસ રાજમાન, બળવાન ભોગી, રાજનો સત્કાર પામનારો અને આત્મોત્સાહી બને છે.
स्त्रीणआं प्रियः सदौत्साही, बहुवाक्यविशारदः ।
स्वल्पायुश्च नरो जात: पशुयोनौ न संशयः ॥३॥ અર્થ:-પશુની યોનિમાં જન્મેલો માણસ સ્ત્રીઓને પ્રિય, નિત્ય ઉત્સાહવંત વાકયા રચનામાં નિપુણ અને અલ્પ આયુષ્યવાળો હોય છે.
दीर्ध रौषः सदा क्रूर: उपकारं न गृह्यते ।
परवेश्मापहारी च, सपयोनौ न संशयः ॥४॥ અર્થ :- સર્પ યોનિમાં જન્મેલો માણસ ભારે ક્રોધી, પરના ઉપકારની અપેક્ષા કરનારો અને પારકા ઘરને પચાવી પાડનારા હોય છે.
सोद्यम: सुमहोत्साही, शूरः, स्वज्ञाति विग्रही।
माता पित्रो: सदा भक्तः श्वानयोनि समुद्भवः ॥५॥ અર્થ:- શ્વાન યોનિમાં જન્મેલો માણસ ઉદ્યમી, મહા ઉત્સાહી, શુરવીર, પોતાની જ્ઞાતિથી ઝઘડનારો અને માતા-પિતાનો ભક્ત હોય છે.
स्वस्वकार्ये शूर दक्षो, मिष्टानाहार भोजनः ।
निर्दयो दुष्ट सद्भावी, नरो मार्जार योनिजः ॥६॥ અર્થ:-માર (બિલાડા)ની યોનિમાં ક્નમેલો માણસ પોતાના કાર્યમાં શુરો તથા કુશળ, મિષ્ટ અન્નનું ભોજન કરનાર, દયાહીન, દુષ્ટ અને સારા ભાગ્યવાળો હોય છે.
महाविक्रम योद्धापि, ईश्वरो विभवेश्वरः ।
परोपकारी -नित्यं चमेषयोनौ भवेन्नरः ॥७॥ અર્થ:- મેષ યોનિમાં જન્મેલો માણસ મહા પરાક્રમી, યોદ્ધા, ઈટવરવાળા, સમર્થ ધનપતિ અને પરોપકાર વ્યસની હોય છે. કનકકુપા સંરહ
૩૭૭