________________
પ્રમોદી પ્રસિદ્ધ અને સર્વનો મિત્ર હોય છે.
અર્થ.:- શુભ યોગમાં જન્મેલો માણસ સેંકડો શુભ કાર્યો કરનારો, ધનવાન, વિજ્ઞાન અને જ્ઞાન સંપન્ન, દાની અને બ્રાહ્મણોને પૂજનારો હોય છે.
शुभे शुभशतैर्युक्ता, धनवानपि जायते । विज्ञानज्ञान संपन्ना, दाता ब्राह्मण पूजकः ||२३||
અર્થ.:- શુકલ યોગમાં જન્મેલો માણસ સર્વ કલાવાન, સર્વ પ્રકારના અર્થ અને જ્ઞાનવાળો કવિ, તેજસ્વી, શુરવીર ધનવાન અને સર્વજનપ્રિય હોય છે.
ब्रह्म योगे महाविद्वान्, वेदशास्त्र परायणः । ब्रह्मज्ञान रतो नित्यं, सर्व कायेषु कोविदः ||२५||
અર્થ :- બ્રહ્મયોગમાં જન્મેલો માણલ સમર્થ વિદ્વાન, વેદ શાસનિષ્ઠ, બ્રહ્મશાનમાં રત અને સદા સર્વ કાર્યોમાં કુશળ હોય છે.
ऐन्द्रे भूपकुले जातो राजा भवति निश्चयात् । अल्पायुस्त सुखो, भोगी गुणवानपि जायते ॥२६॥
અર્થ.ઃ- ઐન્દ્ર યોગમાં જન્મેલો માણસ જો રાજકુળમાં જન્મે છે તો અવશ્ય રાજા બને છે પરંતુ તે અલ્પ આયુષ્યવાળો, સુખી, ભોગી, અને ગુણવાન હોય છે. वैधृतौ जायते यस्तु, निरुत्साहो बमुक्षितः कुर्वाणोऽपि जनैः, प्रीति प्रयात्य प्रियतया नरः ॥२७॥
તિથિ
शुक्ले सर्बकला युक्तः सर्वार्थ ज्ञानवान् भवेत् । વિ: પ્રતાપી રથ, ધની સર્વનન પ્રિય: ।।૨૪।
અર્થ :- વૈધૃતિ યોગમાં જન્મેલો માણસ નિરૂત્સાહી, ભૂખ્યા માણસોથી પ્રિતિ કરનારો છતાં લોકોમાં અપ્રિય હોય છે.
૩
૩૦૨
પૂર્વદલ
બાલવ
તૈતિલ
વિણજ
૯ કરણ ક્યારે આવે ?
આ જાણકારી નીચેના ચક્રમાં છે.
કૃષ્ણ પક્ષમાં કરણો ?
ઉત્તરદલ
તિથિ
કૌલવ
८
ગર
૯
ભદ્ર
૧૦
પૂર્વદલ
બાલવ
તૈતિલ
વણજ
ઉત્તરદલ
કૌલવ
ગર
ભદ્રા કનકકુપા સંગ્રહ