________________
ધનધાન્ય સંપન્ન, તત્વજ્ઞાની અને મહા પરાકમી હોય છે.
सिद्धियोगे समुत्पन्नः, सर्वसिद्धियुतो भवेत् । दाता भोक्ता सुखी कान्तः, शोकी रोगी चमानतः ॥ १६॥ અર્થ :- સિદ્ધિ યોગમાં જન્મેલો માણસ સર્વ સિદ્ધિવાળો, દાતા, ભોગી, સુખી, દેખાવડો, શોક અને રોગગ્રસ્ત હોય છે.
व्यतीपाते नरो जातो, महाकष्टेन जीवति । जीवे स्याद् भाग्य योगेन स भवेदुत्तमो नरः ॥ १७ ॥
અર્થ :- વ્યતિપાત યોગમાં જન્મેલો માણસ ઘણી મુશ્કેલીએ જીવતો રહે છે, પણ જો સદ્ભાગ્યથી જીવતો રહી જાય છે તો મનુષ્યોમાં ઉત્તમ તરીકે નામના કાઢે છે.
वरीयो नाम योगे च, बलिष्ठो जायते नरः । शिल्पशास्त्र कलाभिज्ञो गीत नृत्या दिको कोविद ॥१८॥
અર્થ.ઃ- વરિયાન્ યોગમાં જન્મેલો માણસ બળવાન, શિલ્પ કળામાં નિપુણ, ગીત, નૃત્ય આદિ કળાઓમાં પારંગત હોય છે.
परिघे च नरो जातः, स्वकुलोन्नतिकारकः । શાસ્ત્રજ્ઞ: સુનિ વામી, વાત્તા મોહ્રા પ્રિયંવદ્દ: શા
અર્થ :- પરિધ યોગમાં જન્મોલો માણસ પોતાના કુળની ઉન્નતિ, કરનારો, શાસ્ત્રજ્ઞ, ઉત્તમ કવિ, વાણી વિલાસી, દાતા, ભોગી અને પ્રિય બોલનારો હોય છે.
शिवयोगे नरौ जातः सर्वकल्याण भाजनम् । महादेवसमो लोके, सदा बुद्धियुतो भवेत् ॥ २० ॥
અર્થ :- શિવયોગમાં જન્મેલો માણસ સર્વ કલ્યાણોનું પાત્ર સર્બુદ્ધિમાન અને
વચન આપનાર મહાદેવ સમાન હોય છે.
सिद्धयोगे सिद्धिदाता मंत्रसिद्धिं प्रवर्तकः ।
दिव्यनारी समेतश्च, सर्वसम्पद्युतो भवेत् ॥ २१॥
અર્થ :- સિધ્ધિયોગમાં જન્મેલો માણસ, સિદ્ધિ આપનારો મંત્ર સિદ્ધિ પ્રવર્તાવનારો સુંદર નારી અને સંપદા યુકત હોય છે.
साध्ये मानसिका सिद्धिर्यशोड शेष सुखागमः ।
दीर्घसूत्र प्रसिद्धश्च जायते सर्व संमतः ॥ २२॥
2
અર્થ:- સાધ્યુ યોગમાં જન્મેલો માણસ સિદ્ધિવાળો, યશસ્વી, સુખી, કામ કરવામાં કનકકૃપા સંગ્રહ
૩૭૧