________________
ગુણવાન અને વિદ્યાસંપન્ન હોય છે.
शूले शूलव्यथा युक्तो, धार्मिक शास्त्रपारगः ।
विद्यार्थ कुशलो यज्वा जायते मनुजः सदा ॥९॥ અર્થ :- શૂલ યોગમાં જન્મેલો માણસ શૂળની વ્યથાવાળો, ધર્મનિક શાસ્ત્રમર્મજ્ઞ વિદ્યા અને અર્થમાં કુશળ અને યજ્ઞ કરનારો હોય છે.
गण्डे गण्डव्यथा युक्तो, बहु क्लेशो महाशिशः ।
ह्स्वकायो महाशूरो, बहुभोगी ढव्रत ॥१०॥ અર્થ. - ગંડ યોગમાં જન્મનારો માણસ ગંડ વ્યથાવાળો, અધિક કલેશગ્રસ્ત, મોટા માથા અને નાની કાયાવાળો, મહા પરાક્રમી મહા ભોગી અને વ્રત પાલનમાં દઢ હોય છે.
વૃધ્ધિયોને સુપર્શ, વહુપુત્ર તત્રવાન્
धनवानपि भोक्ता च, सत्ववानपि जायते ॥११॥ અર્થ - વૃદ્ધિયોગમાં જન્મેલો માણસ સ્વરૂપવાન, પુત્ર પરિવારવાળો, ધનવાન, ભોગી અને બળવાન હોય છે.
ध्रुवयोगे च दीर्घायुः, सर्वेषा प्रिय दर्शनः ।
स्थिरकर्मा ड तिशक्तश्च, ध्रुवबुद्धिश्च जायते॥१२॥ અર્થ:- ધુવ યોગમાં જન્મેલો માણસ દીર્ઘ આયુષ્યવાળો, સર્વને પ્રિય લાગનારો. સ્થિરપણે કર્મ કરનારા અને શકિતશાળી સ્થિર બુદ્ધિવાળો હોય છે.
व्याघात योग जातश्च, सर्वज्ञः सर्व पूजितः ।
सर्वकर्मकरो लोके, व्याख्यातः सर्व कर्मसु ॥१३॥ ' અર્થ. - વ્યાઘાત ચોગમાં જન્મનારો માણસ સર્વજ્ઞ, સર્વ પૂજ્ય સર્વ કર્મ નિપુણ અને સંસારમાં સર્વ કાર્ય કરવામાં પ્રસિદ્ધ હોય છે.
हर्षण् जायते लोके, महाभाग्यो नृपप्रियः ।
धृष्टः सदा धनैर्युक्ता, विद्याशास्त्र विशारदः ॥१४॥ અર્થ. - હર્ષણ યોગમાં જન્મેલો માણસ સંસારમાં અધિક ભાગ્યવાન, રાજનો વહાલો, પ્રસન્ન રહેનારો ધનવાન અને વેદ શાસ્ત્રનો જાણનારો હોય છે.
वज्रयोगे वज्रमुष्ठिः, सर्व विद्यास्त्र पारगः ।
धन धान्य समायुक्तस्तत्वज्ञो, बहु विक्रमः॥१५॥ અર્થ - વિજયોગમાં જન્મેલો માણસ દઢ નિર્ધારિવાળો, બધી વિદ્યામાં નિપુણ
કનકકૃપા સંગ્રહ
૩૭૦