SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ विद्यागोधन संयुक्तो, गभीरः प्रमदाप्रियः । पूर्वाफाल्गुनिका जात, सुखी पण्डित पूजितः॥११॥ અર્થ:- પૂર્વા ફાલ્યુની નક્ષત્રમાં જન્મેલો માણસ વિદ્વાન ગૌપાલક ધનવાન ગંભીર સ્વભાવનો, સ્ત્રીઓને પ્રિય સુખી પંડિત અને પૂજ્ય હોય છે. दान्त शुरा मृदुर्वक्ता, धनुवेर्दाथ पण्डितः । उत्तरा फाल्गुनी जातो, महायोद्धा जनप्रिय; ॥१२॥ અર્થ:- ઉત્તર, ફાલ્યુની નક્ષત્રમાં જન્મેલો માણસ ઈન્દ્રિયોને વશવર્તી રાખનારો, શૂરવીર, મૃદુવાણી બોલનારો ધનુષ્ય વિદ્યામાં નિપુણ, મોટો યોદ્ધો અને જનપ્રિય હોય असत्य वचनो धृष्ट, सुरापो बन्धु वर्जितः । हस्ते जातो नरश्वौरो, जायते पारदारिकः ॥१३॥ અર્થ:- હસ્ત નક્ષત્રમાં જન્મેલો માણસ અસત્ય બોલનારો, દયાહીન, દારૂ પીનારો. ભાઈ વગરનો, ચોર અને પરસ્ત્રી ગામી હોય છે. पुत्र दारयुतस्तुष्टो, धन धान्य समन्वितः । देव ब्राह्मण भक्त श्च, चित्रायांजायते नरः ॥१४॥ અર્થ:- ચિત્રા નક્ષત્રમાં જન્મેલો માણસ પુત્રવાન, પત્નીવાન, સંતોષી, ધન ધાન્યવાળો અને દેવ તથા બ્રાહ્મણનો ભકત હોય છે. विदग्धो धामिर्कश्चैव, कृपणः प्रियवल्लभः । सुशीलो देवभक्तश्च, स्वातौ जातो भवेन्नरः ॥१५॥ અર્થ. - સ્વાતી નક્ષત્રમાં જન્મેલો માણસ હોશિયાર, ધર્મ નિક, કૃપણ, જનપ્રિય સારા ચરિત્રવાળો અને દેવ ભકત હોય છે. अतिलुब्धो ड तिमानी च, निष्ठुर: कहह प्रियः । विशाखायां नरो जातो, वेश्याज नरतो भवेत् ॥१६॥ અર્થ:- વિશાખા નક્ષત્રમાં જન્મેલો માણસ અતિ લોભી, ભારે અભિમાની, દયાહીન કજીયાળો અને વેશ્યાગામી હોય છે. पुरुषार्थ प्रवासी च, बन्धु काये सदोद्यमी । अनुराधा भवो लोकः, सदाधृष्टश्च जायते ॥१७|| અર્થ :- અનુરાધા નક્ષત્રમાં જન્મેલો માણસ પ્રવાસ પ્રેમી, પોતાના ભાઇઓનાં કનકકૃપા સંગ્રહ ૩૬૬
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy