________________
धनी कृतज्ञो मेधावी, नृप मान्यः प्रियंवदः ।
सत्यवादी, सुरुपश्च, रोहिण्यां जायते नरः ॥४॥ અર્થ:- રોહિણી નક્ષત્રમાં જન્મનારો માણસ ધનવાન કૃતજ્ઞી, મતિમાન, રાજાના આદરને પાત્ર, સાચું બોલનારો અને સ્વરૂપવાન હોય છે.
चपलश्चतुरो घीर:, कूटकर्भ स्व कर्मकृत् ।
अहंकारी,परद्वेषी, मृगे भवति मानवः ॥५॥ અર્થ:- મૃગશિર નક્ષત્રમાં જન્મેલો માણસ ચપળ, ચતુર, ધીરજવાન, કૂટનીતિમાં પાવરધો, અહંકારી અને પરની ઈર્ષ્યા કરનારો હોય છે.
તH: શોપ યુ , નર: પરત: શ4: ..
आर्द्रा नक्षत्र संभूतो, धन धान्य विवर्जितः ॥६॥ અર્થ. -આદ્રા નક્ષત્રમાં જન્મેલો માણસ કૃતઘ્ની કોધી, પાપી શઠ અને ધન તથા ધાન્યહીન હોય છે.
शान्त: सुखी च संभोगी, सुभगो जनवल्लभः ।
पुत्र मित्रादिभिऍवतो, जायते च पुनर्वसौ ॥७॥ અર્થ - પુનર્વસુ નક્ષત્રમાં જન્મેલો માણસ શાન્ત સ્વભાવનો, સુખી, ભોગી, સૌભાગ્યવાન, જનપ્રિય અને પુત્ર મિત્રોના સમૂહવાળો હોય છે.
देवधर्म धनैर्युक्तः पुत्रुयुवतो विचक्षणः ।
पुष्य च जायते लोकः, शान्तात्मा सुभग: सुखी ॥८॥ અર્થ. - પુષ્ય નક્ષત્રમાં જન્મેલો માણસ દેવ અને ધર્મનો ભકત, પુત્રવાન, ચતુર, શાન્ત સ્વભાવનો અને સુખી હોય છે.
सर्वभक्षी कृतान्तश्च कृध्नोत वञ्चकः खल ।
आश्लेषायां नरो जातः, कृतकर्मो हि, जायते ॥९॥ અર્થ - અશ્લેષા નક્ષત્રોમાં જન્મેલો માણસ અભય પદાર્થો વાપરનારો કાળ જેવો, કૃતધ્વી, ધૂર્ત, શઠ અને નીચ કર્મ કરનારો હોય છે.
बहुभृत्यो धनो भोगी,पितृभवतो महोद्यमो ।
चमनाथो राजसेवी,माया-जायते नर ॥१०॥ અર્થ. - મઘા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ નોકરીવાળો, ધનવાન, ભોગી પિતાનો ભક્ત સખત ઉદ્યમી, સેનાનો ધિપતિ અને રાજસેવી હોય છે.
કનકકૃપા સંગ્રહ
૩૬૫