________________
૩ નંદાદિ તિથિ જ્ઞાન
नन्दा भद्रा जया रिक्ता, पूर्णा च तिथयः क्रमात् । વાર ત્રયં સમાવત્યું, તિથય: પ્રતિપન્નુલા: IIII
અર્થ.:- નંદા, ભદ્રા, જયા, રિકતા અને પૂર્ણા એ પાંચ તિથિઓ ક્રમશ: પ્રતિપદાથીત્રણ વાર ગણત્રી કરવાથી આવે છે. જેમકે ૧-૬-૧૧ નંદા તિથિ, ૨-૭-૧૨ ભદ્રા તિથિ, ૩-૮-૧૩ જયા તિથિ ૪-૯-૧૪ ને રિકતા તિથિ અને ૫-૧૦-૧૫ ને પૂર્ણા તિથિ કહી છે.
૪ નંદાદિ તિથિ ફળ
नन्दातिथौ नरो जातौ, महामानी च कोविदः ।
देवता भक्ति निष्ठश्च ज्ञानी च प्रियवत्सलः ॥ १ ॥
,
અર્થ :- નંદા તિથિએ જન્મનારો માણસ, સ્વમાની, વિદ્વાન, દેવોની ભકિતમાં નિષ્ઠાવાળો, જ્ઞાની અને પ્રીતિપાત્ર હોય છે.
भद्रातिथौ बन्धु मान्यो, राजसेवी धनान्वितः । संसार भयभीत श्च, परमार्थ मतिर्नरः ||२||
અર્થ.:- ભદ્રા તિથિએ જન્મનારો માણસ, બંધુમાન્ય, રાજસેવી ધનવાન, સંસારભીરૂ, અને પરમાર્થી હોય છે.
जया तिथौ राजपूज्यः, पुत्र पौत्रादि संयुतः । : શાન્તથ રીર્ધાયુર્મના, વિજ્ઞશ્વ નાતે
અર્થ.ઃ- જ્યા તિથિએ જન્મનારો માણસ રાજા ને પણ પુજ્ય, પુત્ર-પૌત્રાદિવાળો, શુરવીર, શાંત સ્વભાવનો, દીર્ઘઆયુષ્ય વાળો અને ઉત્તમ મનોવૈજ્ઞાનિક હોય છે. रिक्तातिथौ वितर्क्रज्ञः, प्रमादी गुरुनिन्दकः । શાસ્ત્રજ્ઞો મવહના વ, જામુ થ નો મવેત્ ।।૪।।
અર્થ :- રિકતા તિથિએ જન્મનારો માણસવિતર્ક નિપુણ, પ્રમાદી, ગુરૂની નિંદા કરનારો, શાસ્ત્રોનો જાણકાર અને કામી હોય છે.
पूर्णातिथौ धनैः पूर्णो, वेदशास्त्राथ तत्वति त् ।
सत्यवादी शुद्धचेता, विज्ञो भवति मानवः ||५||
અર્થ :- પૂર્ણા તિથિએ જન્મનારો માણસ ધનવાન, વેદ શાસ્ત્રના તત્વનો જ્ઞાતા, સત્યવાદી, પવિત્ર ચિત્તવાળો અને વિશિષ્ટ જ્ઞાનવંત હોય છે,
૩૬૨
કનકકૃપા સંગ્રહ