SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ दशम्यां धर्माधर्मज्ञो, देवसेवी च याजकः। तेजस्वी सौख्य संयुक्तो, जायते मानव:सदा॥१०॥ અર્થ:- દશમના દિવસે જન્મનારો માણસ, ધર્મ અને અધર્મને જાણનારો, દેવતાઓની સેવા કરનારો, યજ્ઞ કરનારો તેજસ્વી અને સદા સુખી હોય છે. अल्पतोषी नरेन्द्रस्य, गेहगामी शुचिर्भवेत् । धनी पुत्रोभवेद्धी मानेका दश्यां भवेन्नरः ॥११॥ અર્થ:- અગ્યારસના દિવસે જન્મનારો માણસ થોડી ધીરજ વાળો, રાજ્યગૃહોમાં રહેનારો, ધનવાન, પુત્રવાન અને બુદ્ધિમાન હોય છે. चपल श्वञ्चल ज्ञानी, सदा क्षीणवधु:स्मृतः । देश भ्रमण शीलच, द्वादशी जातको भवेत् ॥१२॥ અર્થ.:- બારસના દિવસે જન્મનારો માણસ, ચંચળ અને ચપળતાને જાણનારો, દુબળા શરીરવાળો એને દેશાટન કરનારો હોય છે. महासिद्धो महाप्राज्ञः, शास्त्राभ्यासी जितेन्द्रियः । परकार्यरतो नित्यं, त्रयोदश्यां यदा भवेत् ॥१३॥ અર્થ. - તેરસના દિવસે જન્મનારો માણસ, મહાસિદ્ધ મહા વિદ્વાન, શાસ્ત્રાભ્યાસી, ઇન્દ્રિયોને વશમાં રાખનારો અને સત પરમાર્થ પરાયણ હોય છે. धनाढयो धमशौलश्च, शुर:सद्वाक्य पालकः । राजमान्यो यशस्वी च, चतुर्दश्यां सदा भवेत् ॥१४॥ અર્થ:- ચૌદશના દિવસે જન્મનારો માણસ ધનવાન, ધર્મવાન શુરવીર સત્યવાદી, રાજાઓના માનને પાત્ર અને યશસ્વી હોય છે. તે श्रीमांश्च मतिमांश्चापि, महाभोजनलालसः। ત: પવાપુ, હાસ:પૂffમામ:IIkI/ અર્થ :- પૂનમનાદિવસે જન્મનારો માણસ, ધનવાન, બુદ્ધિમાન, અધિક ભોજનની લાલસા રાખનારો ઉદ્યમ અને પર સ્ત્રીઓમાં આસકત રહેનારો હોય છે. स्थिराम्भ: परद्वेषी, क्रोधि मूर्ख:पराक्रमी । मूढ मंत्री च संज्ञानो डप्प मावास्याभवो नरः॥१६॥ અર્થ.-અમાવાસ્યાના દિવસે જન્મનારો માણસ, આળસુ, પરફ્લેષી, ક્રોધી, મૂર્ખ, પરાક્રમી, મૂઢ મંત્રી અને અજ્ઞાની હોય છે. કનકકૃપા સંગ્રહ ૩૬૧
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy