________________
૧૬. દેવ દુંદુભિ નાદ થાય છે.
અનુકૂળ વાયુ વાય છે.. પક્ષીઓ પ્રદક્ષિણા દે છે. મનોહર સુગંધી જળનો છંટકાવ થાય છે.
બહુ વર્ણના પુષ્પો પથરાય છે. ૨૧. મસ્તક અને દાઢી મુછના વાળ વધતા નથી.
જઘન્યથી કોડ દેવી સેવામાં રહે છે. ૨૩. ઋતુઓ અને વિષયો અનુકૂળ રહે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં ૧૧ અતિશયો.
૨૪. એક યોજન માત્ર ભૂમિમાં કોડા કોડી દેવો, મનુષ્યો અને તીર્થંચો નિરાબાધપણે બેસીને દેશના સાંભળે છે.
૨૫. યોજન ગામિની વાણી દેવો, મનુષ્યો અને તિર્યંચો પોતપોતાની ભાષામાં સમજી શકે છે.
૨૬. મસ્તકની પાછળ સૂર્યમંડલથી અધિક શોભાવાળું ભામંડલ હોય છે.
૨૭. શ્રી તીર્થંકર દેવ વિચરતા હોય, તે સ્થળથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય દિશામાં ૨૫-૨૫ યોજન (સો-સો ગાઉ) સુધી અને ઉર્ધ્વ અધો ૫૦-૫૦ ગાઉ સુધી રોગો ઉત્પન્ન થતા નથી. રોગ હોય તો મટી જાય છે.
૨૮. ૫૦૦ (પાંચસો) ગાઉ સુધી વેર ઉત્પન્ન થતું નથી. ૨૯. ૫૦૦ ગાઉ સુધી ઈતીઓ (રોગો) ઉત્પન્ન થતી નથી.
૫૦૦ ગાઉ સુધી મરકી (મારી) ઉત્પન્ન થતી નથી.
૫૦૦ ગાઉ સુધી અતિવૃષ્ટિ ઉત્પન્ન થતી નથી. ૩૨.
૫૦૦ ગાઉ સુધી દુકાળ ઉત્પન્ન થતો નથી. ૩૩. ૫૦ ગાઉ સુધી સ્વચક ભય તેમજ અન્ય ચકભય ઉત્પન્ન થતો નથી. ૩૪. ૫૦ ગાઉ સુધી અનાવૃષ્ટિ ઉત્પન્ન થતી નથી.
મહાવીર સ્વામીd 8 જીવન ચ2િ
આપણા શાસન ઉપકારી દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનો જીવ દશમાં પ્રાણાત દેવલોકમાં પુષોત્તર વિમાનમાંથી અષાઢ સુદ છઠ્ઠના દિવસે
કનકકૃપા સંગ્રહ