________________
33.
૩૦. વર્ણવવા યોગ્ય વસ્તુને વિવિધ રીતે વર્ણવનારી.
બીજા વક્તાઓ કરતાં જેમાં વિશેષતા જણાય તેવી. ૩૨. સત્વ ગુણની પ્રધાનતા વાળી.
અક્ષર, પદ, વાક્ય, સ્પષ્ટ સમજાય તેવી. ૩૪. ઈચ્છીત વસ્તુ સિધ્ધ થાય તેવી. ૩૫. સાંભળનારને ખેદન ઉપજે તેવી.
8જ અતિશય જન્મથી પ્રાપ્ત થતા ચાર અતિશયો
૧. અદ્ભુત રૂપ, મનોહર સુવાસ, રોગ રહિત અને મલ - પસીનાથી રહિત શરીર હોય છે.
૨. કમળની સુવાસ સરખા શ્વાસોશ્વાસ હોય છે. ૩. ગાયના દૂધની સમાન ઉજ્જવલ લોહી હોય છે.
૪. આહાર નિહારની ક્રિયા ચર્મચક્ષુવાળા કોઈ જોઈ શકે નહિ. દેવકૃત ઓગણીસ અતિશયો ૫. આકાશમાં ધર્મચક્ર ચાલે છે.
દેવતાઈ ચામરો વીંજાય છે. દેવો પાદપીઠ સહિત સુવર્ણનું ઉજ્જવલ સિંહાસન બનાવે છે. માથે ત્રણ છત્ર ઉપરા ઉપરી હોય છે.
રત્નમય હજાર યોજન ઊંચો ધર્મ ધ્વજ સૌથી આગળ ચાલે છે. ૧૦. ચાલતી વખતે નવ સુવર્ણ કમળો ગોઠવાય છે.
૧૧. ત્રણ ગઢ-રૂપાના, સુવર્ણના અને રત્નના રચાય છે અને દરેકની ઉપર અનુક્રમે સોનાના, રત્નના અને મણીના કાંગરા હોય છે.
૧૨. મનોહર ચાર મુખે ભગવંત ધર્મદેશના આપે છે. ૧૩. દેવતા ચૈત્ય વૃક્ષ બનાવે છે. ૧૪. ભગવાન ચાલે ત્યારે કાંટા અવળા થઈ જાય છે. ૧૫. ભગવાન ચાલે ત્યારે વૃક્ષો નમન કરે છે.
એ
છે
:
$
કનકકુપા સંગ્રહ