________________
નું
=
=
- 8
=
$
9
ને
રે
૧૪.
શોભા યુક્ત (ગામડીયાપણું ન જણાય તેવી) મેઘ જેવા ગંભીર અવાજ વાળી. પડઘો પાડનારી સરળ માલકોશ વગેરે રાગથી યુક્ત (આ સાત શબ્દો ગુણોની અપેક્ષા છે.) મહાનું અર્થ વાળી. પૂર્વાપર વાક્યોના અર્થમાં વિરોધ ન આવે તેવી. વક્તાના વિષ્ણપણાને (સજ્જનતાને) દર્શાવનારી. સંદેહ વિનાની જેમાં બીજાના દુષણો ન જણાય તેવી મનને આનંદ ઉપજાવનારી.
પદો અને વાક્યોની પરસ્પર અપેક્ષા વાળી. ૧૫. અવસર ઉચિતપણું જણાય તેવી.
વસ્તુના રૂપને અનુસરનારી. ત્રુટકપણા વિનાની અને અતિ વિસ્તાર વિનાની.
પોતાની પ્રશંસા અને બીજાની નિંદા વિનાની ૧૯. કહેવા યોગ્ય વિષયને ઉત્તમ રીતે વર્ણવનારી. ૨૦. અતિશય સ્મિઘતા અને મધુરતા વાળી.
પ્રશંસા કરવા યોગ્ય. ૨૨. બીજાના મર્મને નહિ પ્રગટ કરનારી.
ઉદારતા વાળી (તુચ્છપણા વિનાની) ધર્મ અને અર્થના સંબંધવાળી. વિભક્તિ, કાળ, વચન, લિંગ વિગેરેના વિરોધ વિનાની.
વિભ્રમ, વિક્ષેપ વિગેરે દોષોથી રહિત. ૨૭. સાંભળનારાઓને આશ્ચર્ય ઉત્પન્ન કરનારી. ૨૮. અભૂતપણા વાળી (અપૂર્વપણું જણાય તેવી) ૨૯. વિલંબ વિનાની. -
કનકકૃપા સંગ્રહ
૧૫